|
નાદાનિયતમાં શામિલ છે અજ્ઞાનતાની વાતો
શરારતમાં શામિલ છે પ્રભુની હસીન યાદો
ઇજાજતમાં શામિલ છે પ્રભુ પરનો વિશ્વાસ
આનંદમાં છવાયો છે પ્રભુનો તો પ્યાર
In foolishness, talks of ignorance are involved.
In mischief, beautiful memories of God are involved.
In permission, the faith on God is involved.
In joy, the love of God is spread.
- ડો. ઈરા શાહ
|
|