|
પરમધામ પર જવાની, તૈયારી શું કરી?
શું ઈચ્છાઓ છોડી? શું પૂર્ણ વિશ્વાસ કર્યો?
આ તો ખાલી વાતો છે, પરમ ધામ હજી દૂર છે આવો આડંબર પોતાના ઉપર શાને કરો છો
- ડો. હીરા