|
પરિશ્રમ કરવામાં આળસ આવે, એ તો સહુની અવસ્થા છે;
સહજતાથી મળે, એની તો અલગ જ મજા છે.
પાત્ર તો, સહજતા માટે પણ બનવું પડશે;
ત્યારે તો એ આપણી પાસે આવશે.
While doing hard work, everyone may feel lazy.
To get automatically, without efforts, is a different pleasure.
But to get automatically, one has to become eligible for that.
Then only it can come to us.
- ડો. ઈરા શાહ
|
|