|
શું કરીશું તમારી ભેટનું, જે મને પ્રભુ ન આપી શકે
શું કરીશું તમારા આરામનું, જે દિલમાં ન ચેન આપી શકે
શું કરીશું આ હૈયાની તડપનું, જે તરસ્યું ને તરસ્યું રહે
શું કરીશું આવા યારીનું, જે યાર પ્રભુનો માર્ગ ન બતાવી શકે
- ડો. ઈરા શાહ