|
પ્રીતમની ચાહ, એનાથી વધારે શું જોઈએ
મંજિલની પહેચાન, એનાથી વધારે શું જોઈએ
અનુભવમાં બદલાવ, એનાથી વધારે શું સીખીએ
બલિદાનમાં પ્રેમ, એનાથી વધારે શું કરીએ
- ડો. હીરા
પ્રીતમની ચાહ, એનાથી વધારે શું જોઈએ
મંજિલની પહેચાન, એનાથી વધારે શું જોઈએ
અનુભવમાં બદલાવ, એનાથી વધારે શું સીખીએ
બલિદાનમાં પ્રેમ, એનાથી વધારે શું કરીએ
- ડો. હીરા
|
|