પૂર્વજોની મિલકત તો હરકોઈને જોઈએ છે
પોતાના પગ પર ઊભા રહેવાની ના ઘગશ જોઈએ છે
પૂર્વજો સુખ પણ આપે, એ મિલકત દુઃખ પણ આપે
પોતાની મહેનત તો જરૂર એક સુકૂન આપે છે.
- ડો. હીરા
પૂર્વજોની મિલકત તો હરકોઈને જોઈએ છે
પોતાના પગ પર ઊભા રહેવાની ના ઘગશ જોઈએ છે
પૂર્વજો સુખ પણ આપે, એ મિલકત દુઃખ પણ આપે
પોતાની મહેનત તો જરૂર એક સુકૂન આપે છે.
- ડો. હીરા
|