પુત્રપ્રેમના મોહમાંથી કોઈને બાહર નથી આવવું
અનિવાર્ય એ છે કે પ્રભુપ્રેમના મિલન માટે ઝૂમવું
પણ હકીકત એ છે કે કોઈને પ્રયત્ન જ નથી કરવા
ઉમ્મીદની આ ઝલકને કારણે માયા કોઈને નથી છોડવી
- ડો. ઈરા શાહ

|