|
સમજણ વગરની વાતો, કોઈ સાંભળતું નથી,
જે સાંભળે છે, તે મૂર્ખને પાત્ર છે.
વિશ્વાસ વગરની વાતો કોઈ કરતું નથી,
જે કરે છે, તે તો બીજા ને છેતરે છે.
- ડો. ઈરા શાહ
સમજણ વગરની વાતો, કોઈ સાંભળતું નથી,
જે સાંભળે છે, તે મૂર્ખને પાત્ર છે.
વિશ્વાસ વગરની વાતો કોઈ કરતું નથી,
જે કરે છે, તે તો બીજા ને છેતરે છે.
- ડો. ઈરા શાહ
|
|