|
સમસ્ત સંસારમાં એક જ છે નામ, પ્રભુ તારું છે ધામ
અંતરના ઉંડાણમાં એક જ છે નામ, પ્રભુ તારા છે ગુણગાન
વૈરાગ્યની પાંખડીમાં છે એક જ નામ, પ્રભુ તારું જ છે સર્વ કામ
મોક્ષના કાર્યમાં એક જ છે નામ, પ્રભુ તારા જ પ્રકાર સર્વ ધામ
- ડો. ઈરા શાહ