સમસ્ત સંસારમાં એક જ નાદ છે
પ્રભુ તારા નામમાં મારો સ્વાસ છે
સમસ્ત અંધકારમાંએક જ ઊજાશ છે
પ્રભુ તારા વિશ્વાસનો જ એક રાહ છે
સમસ્ત શાયરીમાં એક જ ગાણપણ છે
પ્રભુ તારા જ ભાવમાં મારી ઓળખાણ છે
- ડો. ઈરા શાહ
સમસ્ત સંસારમાં એક જ નાદ છે
પ્રભુ તારા નામમાં મારો સ્વાસ છે
સમસ્ત અંધકારમાંએક જ ઊજાશ છે
પ્રભુ તારા વિશ્વાસનો જ એક રાહ છે
સમસ્ત શાયરીમાં એક જ ગાણપણ છે
પ્રભુ તારા જ ભાવમાં મારી ઓળખાણ છે
- ડો. ઈરા શાહ
|