|
સમતા નથી રહેતી જીવનમાં, આ જોઈએ ને તે જોઈએ;
સાચી સમજ નથી રહેતી જીવનમાં, પોતાની ચાલ જ્યાં ચાલીએ છીએ.
સરળતા નથી રહેતી જીવનમાં, જ્યાં બીજાના અભિપ્રાય મળે છે;
પ્રેમ નથી રહેતો જીવનમાં, જ્યાં પોતાનું મહત્વ ખુદને લાગે છે.
- ડો. ઈરા શાહ