સંયુક્ત ભારતના લોકો ખ્વાબમાં ફરે છે
પોતાની જાતને તો પહેલા સંયુક્ત બનાવે
વિચારો પાછળ મન ભાગે છે
અને મન પાછળ શરીર તૂટે છે
આખર દેશની પણ આવી જ હાલત છે
ખોટા નેતા પાછળ ભીડ ભાગે છે
- ડો. ઈરા શાહ
સંયુક્ત ભારતના લોકો ખ્વાબમાં ફરે છે
પોતાની જાતને તો પહેલા સંયુક્ત બનાવે
વિચારો પાછળ મન ભાગે છે
અને મન પાછળ શરીર તૂટે છે
આખર દેશની પણ આવી જ હાલત છે
ખોટા નેતા પાછળ ભીડ ભાગે છે
- ડો. ઈરા શાહ
|