સૌંદર્ય દેશોના સૌંદર્ય નજારા જોવા ગમે છે;
પણ અંતરમાં પ્રભુની છબી જોવી વધારે ગમે છે;
બાહરી સૌંદર્યથી દિલ સંતુષ્ટ થઈ જાય છે;
પ્રભુના સૌંદર્યથી દિલ કાયમ ભરપૂર આનંદમાં તરબોળ થાય છે.
- ડો. ઈરા શાહ

|