સાવધાન! આગળ ન વધશો કે પાછું આવવું મુશ્કેલ પડે
વિચારોને એટલા જ રાખજો કે પોતાને ઝીલવું આસાન પડે
એવી હરકતો ન કરશો કે ભૂલો પર રડવું પડે
જીવનને એવું બનાવજો કે મહેક એની કોઈ ન ભૂલે
- ડો. હીરા

|