શરીરભાન ભૂલવાથી પ્રભુ નથી પમાતા;
તો પછી એનેસ્થેસિયામાં રહેલા હર જીવને પ્રભુ મળવા જોઈએ.
એની સાથે જોડાણ કર્યા વગર પ્રભુ નથી પમાતા;
પછી આપોઆપ આ શરીરનું ભાન ભુલાઈ જાય છે.
- ડો. ઈરા શાહ
શરીરભાન ભૂલવાથી પ્રભુ નથી પમાતા;
તો પછી એનેસ્થેસિયામાં રહેલા હર જીવને પ્રભુ મળવા જોઈએ.
એની સાથે જોડાણ કર્યા વગર પ્રભુ નથી પમાતા;
પછી આપોઆપ આ શરીરનું ભાન ભુલાઈ જાય છે.
- ડો. ઈરા શાહ
|