|
શારીરિક અવસ્થા પછી માનસિક અવસ્થા બદલાય છે,
પ્રેમ કર્યા પછી જાગૃતિ છેતરાય છે,
વિશ્વાસ કર્યા પછી, પ્રશ્નો અવિશ્વાસ કરાવે છે,
મનગમતા ભાવો પછી, અંતર પાછું એ જ માગે છે.
- ડો. ઈરા શાહ