|
શારીરિક જીવન, જીવન નથી, એક કાર્યનું ક્ષેત્ર છે
માનસિક જીવન, એ જીવન નથી, એ અંશ્રદ્ધાનું ગાંડપણ છે
વૈરાગી જીવન, એ અધૂરું નથી, એ નાશવંત શરીરનું પ્રતીક છે
ધાર્મિક જીવન એ માયા નથી, એ હકીકતની પ્રબળ દેન છે
- ડો. ઈરા શાહ