|
શૌર્ય, સૂર્ય, સ્થીરતા એને મળે છે, જે એના લાયક બને છે
બદનામી, બેદરકારી, બેઈજ્જતી એને મળે છે, જે નાલાયક હોય છે
શુભેચ્છા, સુંદરતા, સુશોભિતતા એને મળે છે, જે પરમ પ્રેમના પાત્ર છે
સુમંગલ, સુજળતા, સુધીરતા એને મળે છે, જે એના કાર્યમાં લીન છે
- ડો. ઈરા શાહ