શું કરશું આવી નાદાન હરકતોનું
ક્યારેક અમને કોસશો, ક્યારેક અમારાથી નારાજ થશો
શું કરશું આવા પ્રેમને
ક્યારેક અમને ગુમાવશો અને ક્યારેક તમે અમને ઘુમાવશો
- ડો. હીરા
શું કરશું આવી નાદાન હરકતોનું
ક્યારેક અમને કોસશો, ક્યારેક અમારાથી નારાજ થશો
શું કરશું આવા પ્રેમને
ક્યારેક અમને ગુમાવશો અને ક્યારેક તમે અમને ઘુમાવશો
- ડો. હીરા
|