|
સુધારવા કોને નીકળ્યો છું, જ્યાં જાત સુધારવાની બાકી છે
સમજાવવા કોને નીકળ્યો છું, જ્યાં સમજ સહુ માને કે એમની સાચી છે
ગુરુને માર્ગ બતાડવવા શાને નીકળ્યો છું, જ્યાં ગુરુ હર દિલમાં વસે છે
ઉતાવળો શાને બનું છું, જ્યાં હજી પ્રભુમાં એક થવું બાકી છે
- ડો. ઈરા શાહ