|
વૈરાગ્ય શું છે એ કોઈ સમજી શકતું નથી
પરિવારના સદસ્યોને છોડવા, શું એ વૈરાગ્ય છે?
મનમાં પ્રભુની ખોજમાં નીકળવું, શું એ વૈરાગ્ય છે?
હરએકને જગમાં પોતાના પરિવારના સદસ્ય માનવું, એ વૈરાગ્ય છે
મનમાં અને હરએકમાં પ્રભુ રહે છે, એ જ વૈરાગ્ય છે
- ડો. ઈરા શાહ