|
વર્તન મારું એના હાથમાં છે, જે કરાવે છે
સમજણ મારી એની છે, જે સમજાવે છે
પછી એ મારા મનની હોય કે મારા પ્રભુની
ઓળખાણ મારી એ છે, જે મને સંભાળે છે
- ડો. ઈરા શાહ
વર્તન મારું એના હાથમાં છે, જે કરાવે છે
સમજણ મારી એની છે, જે સમજાવે છે
પછી એ મારા મનની હોય કે મારા પ્રભુની
ઓળખાણ મારી એ છે, જે મને સંભાળે છે
- ડો. ઈરા શાહ
|
|