|
વસંતમાં તમને યાદ કર્યા, ધરતી પર તમને જોયા
સાવનમાં તો તમારી સાથે રમ્યા, તમારામાં તો સમાયા
શિયાળામાં તો તમને શોધ્યા, અંતરમાં મળ્યા
ગરમીમાં તો તમને રીઝવ્યા, જગના હર કણ કણમાં પામ્યા
- ડો. ઈરા શાહ