|
વાસ્તવિકતા શું છે, એ બહુ ઓછા જાણે;
અંદર રહેલા વિચારોને બહુ ઓછા પરખે;
ખાલી બાહરી રંગને જાણવો, એ વાસ્તવિકતા નથી;
ખાલી નજરે નિરખવાથી વાસ્તવિકતા નથી સમજાતી.
- ડો. ઈરા શાહ
વાસ્તવિકતા શું છે, એ બહુ ઓછા જાણે;
અંદર રહેલા વિચારોને બહુ ઓછા પરખે;
ખાલી બાહરી રંગને જાણવો, એ વાસ્તવિકતા નથી;
ખાલી નજરે નિરખવાથી વાસ્તવિકતા નથી સમજાતી.
- ડો. ઈરા શાહ
|
|