|
વાતો શું કરું જ્યાં બધાંને બધું આવડે છે
પ્રભુના નવા નવા ખેલ શું દેખાડું, જ્યાં એક જ ખેલમાં એમને વસવું છે
અન્યને શું સીખવાડું, જ્યાં બધું તો એ સીખેલા છે
મારા પ્રેમની વાતો શું કરું, જ્યાં પ્રેમ કોઈને એ ન કરે છે
- ડો. ઈરા શાહ