|
વાતોના વડાથી પેટ નથી ભરાતું,
અંતરની શાંતિ વગર દિલ નથી ભરાતું,
વૈરાગ્યની બેડી વગર મંજિલ નથી પમાતી,
પ્રભુને મળ્યા વગર જીવન નથી પમાતું.
- ડો. ઈરા શાહ
વાતોના વડાથી પેટ નથી ભરાતું,
અંતરની શાંતિ વગર દિલ નથી ભરાતું,
વૈરાગ્યની બેડી વગર મંજિલ નથી પમાતી,
પ્રભુને મળ્યા વગર જીવન નથી પમાતું.
- ડો. ઈરા શાહ
|
|