|
વેદોની ભાષા અને પરિભાષામાં શું ફરક છે?
એકથી વેદો સમજાય છે, એક અંતરમનમાં ઊતરે છે
એકથી ઉપનિષદ વંચાય છે, એકથી ઉપનિષદ લખાય છે
- ડો. ઈરા શાહ
વેદોની ભાષા અને પરિભાષામાં શું ફરક છે?
એકથી વેદો સમજાય છે, એક અંતરમનમાં ઊતરે છે
એકથી ઉપનિષદ વંચાય છે, એકથી ઉપનિષદ લખાય છે
- ડો. ઈરા શાહ
|
|