|
વિકૃત હૈયાનો કોઈ ઈલાજ નથી, કર્મોના હાલે છોડવું પડે;
દ્રવિત હૈયાને કોઈ ફરક નથી, પ્રભુની રાહે એ તો ચાલ્યા કરે.
There is no cure for a wicked heart, it is best left to the hands of karma.
It does not make any difference to a devotional heart, it keeps on walking on the path to God.
- ડો. હીરા
|
|