|
વિશ્વાસની શું વાતો કરો છો, જ્યાં ક્યારેય વિશ્વાસ નથી કર્યો
મને સમજવાની શું વાતો કરો છો, જ્યારે મારા માર્ગદર્શન ની લાલસા રાખો છો
મને શું પીંજરામાં પૂરો છો, જ્યાં વિચારોના પીંજરામાં તમે રહો છો
માન-અપમાનની શું વાતો કરો છો, જ્યાં લોકોની સાથે તો તમે આવુંજ કરો છો
- ડો. ઈરા શાહ