Shiv Shakti Stotra - 1

Hymns » Stotra » Shiv Shakti Stotra - 1

Shiv Shakti Stotra - 1


Date: 21-Aug-2018
View Original
Increase Font Decrease Font


શિવશક્તિનું આ મિલન અદભુત છે,

વિચારોનું સ્થળ એમાં કેન્દ્રિત છે.

શિવનો વિશ્વાસ તો સતત છે,

શક્તિની ઓળખાણ જ તો એમાં છે.

શિવનો પ્રેમ તો અમૂલ્ય છે,

શક્તિની પ્રથા તો એમાં શામિલ છે.

શિવનું મિલન જ શક્તિ છે,

શિવની ભક્તિ જ એની શક્તિ છે.



- ડો. ઈરા શાહ
Lyrics in English Increase Font Decrease Font


śivaśaktinuṁ ā milana adabhuta chē,

vicārōnuṁ sthala ēmāṁ kēndrita chē.

śivanō viśvāsa tō satata chē,

śaktinī ōlakhāṇa ja tō ēmāṁ chē.

śivanō prēma tō amūlya chē,

śaktinī prathā tō ēmāṁ śāmila chē.

śivanuṁ milana ja śakti chē,

śivanī bhakti ja ēnī śakti chē.

Previous
Previous
Shiv Stotra (Neelkantheshwar Mahima)
Next

Next
Shiv Shakti Stotra - 2
First...1718...Last
શિવશક્તિનું આ મિલન અદભુત છે, વિચારોનું સ્થળ એમાં કેન્દ્રિત છે. શિવનો વિશ્વાસ તો સતત છે, શક્તિની ઓળખાણ જ તો એમાં છે. શિવનો પ્રેમ તો અમૂલ્ય છે, શક્તિની પ્રથા તો એમાં શામિલ છે. શિવનું મિલન જ શક્તિ છે, શિવની ભક્તિ જ એની શક્તિ છે. Shiv Shakti Stotra - 1 2018-08-21 https://myinnerkarma.org/stotra/default.aspx?title=shiv-shakti-stotra

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org