Shiv Stotra (Neelkantheshwar Mahima)

Hymns » Stotra » Shiv Stotra (Neelkantheshwar Mahima)

Shiv Stotra (Neelkantheshwar Mahima)


Date: 28-Oct-2015
View Original
Increase Font Decrease Font


સૂત્રના રચનારા, વિષને ઓ પીનારા, જગત કલ્યાણ કરનારા

અમૃત તમે આપનારા, પ્યાલા મોક્ષના પાનારા

ઓ શિવા, ઓ અમરનાથા શિવા

જગને બચાવનારા, સર્પોને સાંચવનારા, નીલકંઠ બનનારા,

ઓ શિવેશ્વરા, ઓ વિશ્વેશ્વરા, ઓ અમૃતધારા શિવા

પૂજન કરે જગ સારું તમારું, દૈવ દૈત્ય તમને પૂજનારા,

ઓ શિવેશ્વરા, ઓ દિવ્યેશ્વરા, ઓ વિષ હરનારા શિવા

નીલા પહાડોમાં વસનારા, નીલગગન રચનારા

ઓ નીલેશ્વરા, ઓ મહાદેવા, ઓ સંકલ્પ સ્થાપનારા શિવા

જગતકલ્યાણ કરનારા, જીવને મોક્ષ આપનારા

ઓ અંખડ બ્રહ્માંડેશ્વરા, ઓ લીંગેશ્વરા, ઓ પ્રેમમાં વસનારા શિવા

ઓ મારું મંઠન કરનાર, મારા વિષને તમે પીનારા, માર્ગદર્શન કરનારા

ઓ નિલેશ્વરા, ઓ ત્રિનેત્રઘારણ કરનારા, ઓ ગંગેશ્વરા શિવા

સોમને પનારો આપનારા, કામને વશંમાં કરનારા

ઓ વાસુકિ પુજન્ય, ઓ નંદી ધર્મેશ્વર, ઓ કૈલાશપતિ ઈશ્વરા

વિયોગમાં યોગ શિખવનારા, પાર્વતીને આપનાવનારા, સૃષ્ટિ ચલાવનારા

ઓ ઈશ્વરા, ઓ દિવ્યેશ્વરા, ઓ ધર્મેશ્વરા શિવા

આનંદ હૈયામાં જગાડનારા, આનંદમાં સર્વને રમાડનારા

ઓ આનંદેશ્વરા, ઓ પ્રેમેશ્વરા, ઓ સરવેશ્વરા શિવા

સહુના પૂજનમાં વસનારા, હર કાર્યમાં રહેનારા

ઓ ઈશ્વરા, ઓ સોમેશ્વરા, ઓ કલ્યાણેશ્વરા શિવા

શિવ શિવ શિવ તમને સર્વ બોલાવનારા, સર્વમાં તમે વસનારા

ઓ જ્ઞાનેશ્વરા, ઓ યોગેશ્વરા, ઓ મેહુલેશ્વરા શિવા



- ડો. ઈરા શાહ
Lyrics in English Increase Font Decrease Font


sūtranā racanārā, viṣanē ō pīnārā, jagata kalyāṇa karanārā

amr̥ta tamē āpanārā, pyālā mōkṣanā pānārā

ō śivā, ō amaranāthā śivā

jaganē bacāvanārā, sarpōnē sāṁcavanārā, nīlakaṁṭha bananārā,

ō śivēśvarā, ō viśvēśvarā, ō amr̥tadhārā śivā

pūjana karē jaga sāruṁ tamāruṁ, daiva daitya tamanē pūjanārā,

ō śivēśvarā, ō divyēśvarā, ō viṣa haranārā śivā

nīlā pahāḍōmāṁ vasanārā, nīlagagana racanārā

ō nīlēśvarā, ō mahādēvā, ō saṁkalpa sthāpanārā śivā

jagatakalyāṇa karanārā, jīvanē mōkṣa āpanārā

ō aṁkhaḍa brahmāṁḍēśvarā, ō līṁgēśvarā, ō prēmamāṁ vasanārā śivā

ō māruṁ maṁṭhana karanāra, mārā viṣanē tamē pīnārā, mārgadarśana karanārā

ō nilēśvarā, ō trinētraghāraṇa karanārā, ō gaṁgēśvarā śivā

sōmanē panārō āpanārā, kāmanē vaśaṁmāṁ karanārā

ō vāsuki pujanya, ō naṁdī dharmēśvara, ō kailāśapati īśvarā

viyōgamāṁ yōga śikhavanārā, pārvatīnē āpanāvanārā, sr̥ṣṭi calāvanārā

ō īśvarā, ō divyēśvarā, ō dharmēśvarā śivā

ānaṁda haiyāmāṁ jagāḍanārā, ānaṁdamāṁ sarvanē ramāḍanārā

ō ānaṁdēśvarā, ō prēmēśvarā, ō saravēśvarā śivā

sahunā pūjanamāṁ vasanārā, hara kāryamāṁ rahēnārā

ō īśvarā, ō sōmēśvarā, ō kalyāṇēśvarā śivā

śiva śiva śiva tamanē sarva bōlāvanārā, sarvamāṁ tamē vasanārā

ō jñānēśvarā, ō yōgēśvarā, ō mēhulēśvarā śivā

Previous
Previous
Shiv Mahima Stotra
Next

Next
Shiv Shakti Stotra - 1
First...1718...Last
સૂત્રના રચનારા, વિષને ઓ પીનારા, જગત કલ્યાણ કરનારા અમૃત તમે આપનારા, પ્યાલા મોક્ષના પાનારા ઓ શિવા, ઓ અમરનાથા શિવા જગને બચાવનારા, સર્પોને સાંચવનારા, નીલકંઠ બનનારા, ઓ શિવેશ્વરા, ઓ વિશ્વેશ્વરા, ઓ અમૃતધારા શિવા પૂજન કરે જગ સારું તમારું, દૈવ દૈત્ય તમને પૂજનારા, ઓ શિવેશ્વરા, ઓ દિવ્યેશ્વરા, ઓ વિષ હરનારા શિવા નીલા પહાડોમાં વસનારા, નીલગગન રચનારા ઓ નીલેશ્વરા, ઓ મહાદેવા, ઓ સંકલ્પ સ્થાપનારા શિવા જગતકલ્યાણ કરનારા, જીવને મોક્ષ આપનારા ઓ અંખડ બ્રહ્માંડેશ્વરા, ઓ લીંગેશ્વરા, ઓ પ્રેમમાં વસનારા શિવા ઓ મારું મંઠન કરનાર, મારા વિષને તમે પીનારા, માર્ગદર્શન કરનારા ઓ નિલેશ્વરા, ઓ ત્રિનેત્રઘારણ કરનારા, ઓ ગંગેશ્વરા શિવા સોમને પનારો આપનારા, કામને વશંમાં કરનારા ઓ વાસુકિ પુજન્ય, ઓ નંદી ધર્મેશ્વર, ઓ કૈલાશપતિ ઈશ્વરા વિયોગમાં યોગ શિખવનારા, પાર્વતીને આપનાવનારા, સૃષ્ટિ ચલાવનારા ઓ ઈશ્વરા, ઓ દિવ્યેશ્વરા, ઓ ધર્મેશ્વરા શિવા આનંદ હૈયામાં જગાડનારા, આનંદમાં સર્વને રમાડનારા ઓ આનંદેશ્વરા, ઓ પ્રેમેશ્વરા, ઓ સરવેશ્વરા શિવા સહુના પૂજનમાં વસનારા, હર કાર્યમાં રહેનારા ઓ ઈશ્વરા, ઓ સોમેશ્વરા, ઓ કલ્યાણેશ્વરા શિવા શિવ શિવ શિવ તમને સર્વ બોલાવનારા, સર્વમાં તમે વસનારા ઓ જ્ઞાનેશ્વરા, ઓ યોગેશ્વરા, ઓ મેહુલેશ્વરા શિવા Shiv Stotra (Neelkantheshwar Mahima) 2015-10-28 https://myinnerkarma.org/stotra/default.aspx?title=shiv-stotra-neelkantheshwar-mahima

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org