Shiv Stotra - 16

Hymns » Stotra » Shiv Stotra - 16

Shiv Stotra - 16


Date: 10-Dec-2017
View Original
Increase Font Decrease Font


દિવ્ય રૂપ લેતા, દિવ્ય ધારા વહાવતા, ઓ વિશ્વેશ્વરા, ઓ વિશ્વેશ્વરા;

દિવ્ય ગાન લખતા, દિવ્ય પ્રેમ વરસાવતા, ઓ શિવેશ્વરા, ઓ પરમેશ્વરા;

દિવ્ય પ્રાણ વરસાવતા, દિવ્યતા આપનારા, ઓ પ્રેમેશ્વરા, ઓ અગ્નિવેશ્વરા;

દિવ્ય અનુભવ આપનારા, દિવ્ય વિચારો કરનારા, ઓ જ્ઞાનેશ્વરા, ઓ સ્વેતેશ્વરા;

દિવ્ય પ્રીત કરનારા, અમીરસ વહાવનારા, ઓ ઉદ્દેશ્વરા, ઓ કૃપાલેશ્વરા;

દિવ્ય આનંદ આપનારા, દિવ્ય ગુણો ભરનારા, ઓ દાતેશ્વરા, ઓ સોમેશ્વરા;

દિવ્ય રાસ રચનારા, દિવ્ય હાર દેનારા, ઓ કલ્પેશ્વરા, ઓ અમરેશ્વરા;

દિવ્યજ્ઞાન દેનારા, દિવ્યપ્રાણ સંભાળનારા, ઓ જ્યોતિરેશ્વરા, ઓ અમીરેશ્વરા;

દિવ્ય સિદ્ધાંત ભરનારા, દિવ્ય જીવન જીવાડનારા, ઓ ભૈરવેશ્વરા, ઓ ધ્યાનેશ્વરા;

દિવ્ય શક્તિ રચનારા, દિવ્ય નાદ ભરનારા, ઓ સૃષ્ટિ રચેવનારા, ઓ અર્ધનારેશ્વરા;

દિવ્ય ઉમંગ ભરનારા, દિવ્ય શૂન્ય કરનારા, ઓ ઓમકારેશ્વરા, ઓ બ્રહ્માંડેશ્વરા;

દિવ્ય શાંતિ આપનારા, નિરંકાર દિવ્ય કરનારા, ઓ વેદેશ્વારા, ઓ ઈશ્વેશ્વરા;

ઓ દિવ્યેશ્વરા, ઓ દિવ્યેશ્વરા, ઓ મહેશ્વરા, ઓ સર્વેશ્વરા.



- ડો. ઈરા શાહ
Lyrics in English Increase Font Decrease Font


divya rūpa lētā, divya dhārā vahāvatā, ō viśvēśvarā, ō viśvēśvarā;

divya gāna lakhatā, divya prēma varasāvatā, ō śivēśvarā, ō paramēśvarā;

divya prāṇa varasāvatā, divyatā āpanārā, ō prēmēśvarā, ō agnivēśvarā;

divya anubhava āpanārā, divya vicārō karanārā, ō jñānēśvarā, ō svētēśvarā;

divya prīta karanārā, amīrasa vahāvanārā, ō uddēśvarā, ō kr̥pālēśvarā;

divya ānaṁda āpanārā, divya guṇō bharanārā, ō dātēśvarā, ō sōmēśvarā;

divya rāsa racanārā, divya hāra dēnārā, ō kalpēśvarā, ō amarēśvarā;

divyajñāna dēnārā, divyaprāṇa saṁbhālanārā, ō jyōtirēśvarā, ō amīrēśvarā;

divya siddhāṁta bharanārā, divya jīvana jīvāḍanārā, ō bhairavēśvarā, ō dhyānēśvarā;

divya śakti racanārā, divya nāda bharanārā, ō sr̥ṣṭi racēvanārā, ō ardhanārēśvarā;

divya umaṁga bharanārā, divya śūnya karanārā, ō ōmakārēśvarā, ō brahmāṁḍēśvarā;

divya śāṁti āpanārā, niraṁkāra divya karanārā, ō vēdēśvārā, ō īśvēśvarā;

ō divyēśvarā, ō divyēśvarā, ō mahēśvarā, ō sarvēśvarā.

Previous
Previous
Shiv Stotra - 15
Next

Next
Shiv Stotra - 17
First...3536...Last
દિવ્ય રૂપ લેતા, દિવ્ય ધારા વહાવતા, ઓ વિશ્વેશ્વરા, ઓ વિશ્વેશ્વરા; દિવ્ય ગાન લખતા, દિવ્ય પ્રેમ વરસાવતા, ઓ શિવેશ્વરા, ઓ પરમેશ્વરા; દિવ્ય પ્રાણ વરસાવતા, દિવ્યતા આપનારા, ઓ પ્રેમેશ્વરા, ઓ અગ્નિવેશ્વરા; દિવ્ય અનુભવ આપનારા, દિવ્ય વિચારો કરનારા, ઓ જ્ઞાનેશ્વરા, ઓ સ્વેતેશ્વરા; દિવ્ય પ્રીત કરનારા, અમીરસ વહાવનારા, ઓ ઉદ્દેશ્વરા, ઓ કૃપાલેશ્વરા; દિવ્ય આનંદ આપનારા, દિવ્ય ગુણો ભરનારા, ઓ દાતેશ્વરા, ઓ સોમેશ્વરા; દિવ્ય રાસ રચનારા, દિવ્ય હાર દેનારા, ઓ કલ્પેશ્વરા, ઓ અમરેશ્વરા; દિવ્યજ્ઞાન દેનારા, દિવ્યપ્રાણ સંભાળનારા, ઓ જ્યોતિરેશ્વરા, ઓ અમીરેશ્વરા; દિવ્ય સિદ્ધાંત ભરનારા, દિવ્ય જીવન જીવાડનારા, ઓ ભૈરવેશ્વરા, ઓ ધ્યાનેશ્વરા; દિવ્ય શક્તિ રચનારા, દિવ્ય નાદ ભરનારા, ઓ સૃષ્ટિ રચેવનારા, ઓ અર્ધનારેશ્વરા; દિવ્ય ઉમંગ ભરનારા, દિવ્ય શૂન્ય કરનારા, ઓ ઓમકારેશ્વરા, ઓ બ્રહ્માંડેશ્વરા; દિવ્ય શાંતિ આપનારા, નિરંકાર દિવ્ય કરનારા, ઓ વેદેશ્વારા, ઓ ઈશ્વેશ્વરા; ઓ દિવ્યેશ્વરા, ઓ દિવ્યેશ્વરા, ઓ મહેશ્વરા, ઓ સર્વેશ્વરા. Shiv Stotra - 16 2017-12-10 https://myinnerkarma.org/stotra/default.aspx?title=shiv-stotra-16

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org