Bhajan No. 5898 | Date: 24-Jan-20242024-01-24આ જગમાં રહેવું તારા વગર, એ શક્ય નથી/bhajan/?title=a-jagamam-rahevum-tara-vagara-e-shakya-nathiઆ જગમાં રહેવું તારા વગર, એ શક્ય નથી,

આ જગને ભૂલી જવું, એ પણ તો શક્ય નથી.

તારી યાદોંમાં ગમ સતાવે છે અને જગની યાદોં ભરમાવે છે,

તારી યાદોંમાં વિરહ ઉત્પન્ન થાય છે અને જગની યાદોંમાં લાલસા જાગે છે.

ક્યારેક પાસો અહીં તો ક્યારેક પાસો તહીં પલટી જાય છે,

કારણ કે આ મારું મન તારા વિચારો અને જગના આકર્ષણમાં ડગમગી જાય છે.

કૃપા જ્યાં સુધી તારી નહીં વરસે, ત્યાં સુધી સ્થિરતા નહીં આવે,

અને પ્રેમ જ્યાં સુધી તારા માટે અતૂટ નહીં થાય, ત્યાં સુધી વૈરાગ્ય નહીં જાગે.

મનોબળમાં ઈચ્છા અને લાલસા રહે છે, ત્યારે તું દૂર રહે છે,

આજ અફસોસમાં જીવન વહે છે અને તારા દર્શન માટે આ દિલ તરસે છે.

આ જગમાં રહેવું તારા વગર, એ શક્ય નથી

Home » Bhajans » આ જગમાં રહેવું તારા વગર, એ શક્ય નથી
  1. Home
  2. Bhajans
  3. આ જગમાં રહેવું તારા વગર, એ શક્ય નથી

આ જગમાં રહેવું તારા વગર, એ શક્ય નથી

View Original
Increase Font Decrease Font

આ જગમાં રહેવું તારા વગર, એ શક્ય નથી,

આ જગને ભૂલી જવું, એ પણ તો શક્ય નથી.

તારી યાદોંમાં ગમ સતાવે છે અને જગની યાદોં ભરમાવે છે,

તારી યાદોંમાં વિરહ ઉત્પન્ન થાય છે અને જગની યાદોંમાં લાલસા જાગે છે.

ક્યારેક પાસો અહીં તો ક્યારેક પાસો તહીં પલટી જાય છે,

કારણ કે આ મારું મન તારા વિચારો અને જગના આકર્ષણમાં ડગમગી જાય છે.

કૃપા જ્યાં સુધી તારી નહીં વરસે, ત્યાં સુધી સ્થિરતા નહીં આવે,

અને પ્રેમ જ્યાં સુધી તારા માટે અતૂટ નહીં થાય, ત્યાં સુધી વૈરાગ્ય નહીં જાગે.

મનોબળમાં ઈચ્છા અને લાલસા રહે છે, ત્યારે તું દૂર રહે છે,

આજ અફસોસમાં જીવન વહે છે અને તારા દર્શન માટે આ દિલ તરસે છે.

- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font

ā jagamāṁ rahēvuṁ tārā vagara, ē śakya nathī,

ā jaganē bhūlī javuṁ, ē paṇa tō śakya nathī.

tārī yādōṁmāṁ gama satāvē chē anē jaganī yādōṁ bharamāvē chē,

tārī yādōṁmāṁ viraha utpanna thāya chē anē jaganī yādōṁmāṁ lālasā jāgē chē.

kyārēka pāsō ahīṁ tō kyārēka pāsō tahīṁ palaṭī jāya chē,

kāraṇa kē ā māruṁ mana tārā vicārō anē jaganā ākarṣaṇamāṁ ḍagamagī jāya chē.

kr̥pā jyāṁ sudhī tārī nahīṁ varasē, tyāṁ sudhī sthiratā nahīṁ āvē,

anē prēma jyāṁ sudhī tārā māṭē atūṭa nahīṁ thāya, tyāṁ sudhī vairāgya nahīṁ jāgē.

manōbalamāṁ īcchā anē lālasā rahē chē, tyārē tuṁ dūra rahē chē,

āja aphasōsamāṁ jīvana vahē chē anē tārā darśana māṭē ā dila tarasē chē.

Previous
Previous Bhajan
ગુરુ દક્ષિણા શું આપવી? ગુરુ જ તો બધું આપે છે
Next

Next Bhajan
ધ્યાનથી જોશો તો મારું સ્વરૂપ કોઈ છે જ નહીં
 
Previous
Previous Gujarati Bhajan
ગુરુ દક્ષિણા શું આપવી? ગુરુ જ તો બધું આપે છે
Next

Next Gujarati Bhajan
ધ્યાનથી જોશો તો મારું સ્વરૂપ કોઈ છે જ નહીં
આ જગમાં રહેવું તારા વગર, એ શક્ય નથી
First...19151916...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org