Bhajan No. 5607 | Date: 28-Feb-20162016-02-28આદર-અનાદરથી જે પરે છે, તે પ્રભુને મળે છે;/bhajan/?title=adaraanadarathi-je-pare-chhe-te-prabhune-male-chheઆદર-અનાદરથી જે પરે છે, તે પ્રભુને મળે છે;

વૈરાગ્ય જેના મનમાં છે, તે પ્રભુને ગમે છે.

ઉમંગ અને આનંદમાં જે રહે છે, તે રાગદ્વેષથી દૂર છે;

નવા સર્જનમાં જે ખોવાય છે, તે તો પ્રભુનું કાર્ય કરે છે.

મંઝિલની તલાશ જેને છે, તેને તો ગુરુ મળે છે;

ચાલવાની જેની તૈયારી છે, એને નવગુણ મળે છે.

ઉદારતા જેના હૈયામાં વસે છે, એને અમીરતા હૃદયની મળે છે;

આપવાની જેની ભાવના છે, તેને ફકીરિયત મળે છે.

મુલાયમ જેને રહેવું છે, તેને માયાની જાળ ગમે છે;

પ્રભુ સાથે જે એક છે, એને તો પ્રભુની વાણી મળે છે.

આદર-અનાદરથી જે પરે છે, તે પ્રભુને મળે છે;

Home » Bhajans » આદર-અનાદરથી જે પરે છે, તે પ્રભુને મળે છે;
  1. Home
  2. Bhajans
  3. આદર-અનાદરથી જે પરે છે, તે પ્રભુને મળે છે;

આદર-અનાદરથી જે પરે છે, તે પ્રભુને મળે છે;

View Original
Increase Font Decrease Font

આદર-અનાદરથી જે પરે છે, તે પ્રભુને મળે છે;

વૈરાગ્ય જેના મનમાં છે, તે પ્રભુને ગમે છે.

ઉમંગ અને આનંદમાં જે રહે છે, તે રાગદ્વેષથી દૂર છે;

નવા સર્જનમાં જે ખોવાય છે, તે તો પ્રભુનું કાર્ય કરે છે.

મંઝિલની તલાશ જેને છે, તેને તો ગુરુ મળે છે;

ચાલવાની જેની તૈયારી છે, એને નવગુણ મળે છે.

ઉદારતા જેના હૈયામાં વસે છે, એને અમીરતા હૃદયની મળે છે;

આપવાની જેની ભાવના છે, તેને ફકીરિયત મળે છે.

મુલાયમ જેને રહેવું છે, તેને માયાની જાળ ગમે છે;

પ્રભુ સાથે જે એક છે, એને તો પ્રભુની વાણી મળે છે.

- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font

ādara-anādarathī jē parē chē, tē prabhunē malē chē;

vairāgya jēnā manamāṁ chē, tē prabhunē gamē chē.

umaṁga anē ānaṁdamāṁ jē rahē chē, tē rāgadvēṣathī dūra chē;

navā sarjanamāṁ jē khōvāya chē, tē tō prabhunuṁ kārya karē chē.

maṁjhilanī talāśa jēnē chē, tēnē tō guru malē chē;

cālavānī jēnī taiyārī chē, ēnē navaguṇa malē chē.

udāratā jēnā haiyāmāṁ vasē chē, ēnē amīratā hr̥dayanī malē chē;

āpavānī jēnī bhāvanā chē, tēnē phakīriyata malē chē.

mulāyama jēnē rahēvuṁ chē, tēnē māyānī jāla gamē chē;

prabhu sāthē jē ēka chē, ēnē tō prabhunī vāṇī malē chē.

Previous
Previous Bhajan
ત્રાજવામાં જ્યાં તોલીએ, તો ખબર નથી પડતી;
Next

Next Bhajan
શું કરીશું ઘેર બેસીને, જ્યાં અંતરમાં ચેન નથી;
 
Previous
Previous Gujarati Bhajan
ત્રાજવામાં જ્યાં તોલીએ, તો ખબર નથી પડતી;
Next

Next Gujarati Bhajan
શું કરીશું ઘેર બેસીને, જ્યાં અંતરમાં ચેન નથી;
આદર-અનાદરથી જે પરે છે, તે પ્રભુને મળે છે;
First...16251626...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org