Bhajan No. 6056 | Date: 23-Jan-20222022-01-23અજાગૃતિ કોઈ બાધા નથી, કર્મ કરવાની સિડ઼ી છે/bhajan/?title=ajagriti-koi-badha-nathi-karma-karavani-sidai-chheઅજાગૃતિ કોઈ બાધા નથી, કર્મ કરવાની સિડ઼ી છે

   મૂર્ખતા બાધા બને છે, પોતાની જાતને ભરમાવે છે

જિજ્ઞાસા કોઈ બાધા નથી, સાચી રાહે ચલાવે છે

   તુલના બાધા બને છે, પોતાની જાતને સીમિતમાં રાખે છે

કૃપા કોઈ બાધા નથી, અવરોધોને તોડ઼ે છે

   ઇર્ષ્યા બાધા બને છે, પોતાનું લક્ષ્ય ચુકાવે છે

પ્રભુ પ્રેમ કોઈ બાધા નથી, સાચી રાહ દેખાડે છે

   મોહ બાધા બને છે, શરીરભાનમાં રમાડે છે

ભક્તિ કોઈ બાધા નથી, અપાર શક્તિ આપે છે

   અક્કડપણું બાધા બને છે, આપણને કઠોર બનાવે છે

અવિચલિત મન બાધા નથી, સ્થિરતા આપે છે

   સખત મન બાધા બને છે, બેફામ વર્તન કરાવે છે

જ્ઞાન કોઈ બાધા નથી, અજ્ઞાનતા દૂર કરે છે

   અંધકાર બાધા બને છે, અવિદ્યાને પ્રોત્સાહન આપે છે

અભેદ ભાવ કોઈ બાધા નથી, દ્વિતીય ભાવ ભગાડે છે

   અશાંત મન બાધા બને છે, ક્રૂરતા અને યુદ્ધ કરાવે છે

ધીરજ કોઈ બાધા નથી, સત્યને પમાડે છે

   દેખાડો બાધા બને છે, પોતાના ક્રુકર્મોને છપાડે છે

મંઝિલ સાધવી બાધા નથી, એક માર્ગ પર ચલાવે છે

   દુર્લક્ષ થાવું બાધા બને છે, પશુવૃતિ જગાડે છે

ધ્યાનસ્થ થવું કોઈ બાધા નથી, મનની ચંચલતા હરે છે

   જ્ઞાનનું ઘમંડ કરવું બાધા છે, મંઝિલ ચુકાવે છે

અંતરમનને ઓળખવું બાધા નથી, પરબ્રહ્મને જગાડે છે

   આળસમાં સ્વપ્ન જોવા બાધા છે, પોતાની જાતને ભરમાવે છે

વૈરાગ્યમાં રહેવું બાધા નથી, સાચો પ્રેમ જગાડે છે

   અદ્રષ્ય વિચારો બાધા બને છે, વૈરાગીને માયામાં ફસાવે છે

બલિદાન આપવું બાધા નથી, કરુણાના ભાવ જગાડે છે

   પોતાની જાતને કર્તા સમજવું બાધા છે, કૃપાને વિસરાવે છે

આરોગ્યમાં રહેવું બાધા નથી, સંકલ્પ સિદ્ધ કરાવે છે

   કાયાની માયામાં ફસવું બાધા છે, અંતરની ઓળખાણ વિસરાવે છે

ક્રોધ કોઈ બાધા નથી, લોકોને સુધારે છે

   ક્રોધમાં ક્રૂરતા બાધા છે, ઊંચ-નીચના ભેદ જગાડે છે

સત્ વાણી કોઈ બાધા નથી, સત્ય દેખાડે છે

   શંકા બાધા બને છે, વાણીને પણ ઠુકરાવે છે

જીત કોઈ બાધા નથી, પ્રીત જગાડે છે

   શબ્દોના રહસ્ય ખોલે છે, નવું સર્જન કરાવે છે

અજાગૃતિ કોઈ બાધા નથી, કર્મ કરવાની સિડ઼ી છે

Home » Bhajans » અજાગૃતિ કોઈ બાધા નથી, કર્મ કરવાની સિડ઼ી છે
  1. Home
  2. Bhajans
  3. અજાગૃતિ કોઈ બાધા નથી, કર્મ કરવાની સિડ઼ી છે

અજાગૃતિ કોઈ બાધા નથી, કર્મ કરવાની સિડ઼ી છે

View Original
Increase Font Decrease Font

અજાગૃતિ કોઈ બાધા નથી, કર્મ કરવાની સિડ઼ી છે

   મૂર્ખતા બાધા બને છે, પોતાની જાતને ભરમાવે છે

જિજ્ઞાસા કોઈ બાધા નથી, સાચી રાહે ચલાવે છે

   તુલના બાધા બને છે, પોતાની જાતને સીમિતમાં રાખે છે

કૃપા કોઈ બાધા નથી, અવરોધોને તોડ઼ે છે

   ઇર્ષ્યા બાધા બને છે, પોતાનું લક્ષ્ય ચુકાવે છે

પ્રભુ પ્રેમ કોઈ બાધા નથી, સાચી રાહ દેખાડે છે

   મોહ બાધા બને છે, શરીરભાનમાં રમાડે છે

ભક્તિ કોઈ બાધા નથી, અપાર શક્તિ આપે છે

   અક્કડપણું બાધા બને છે, આપણને કઠોર બનાવે છે

અવિચલિત મન બાધા નથી, સ્થિરતા આપે છે

   સખત મન બાધા બને છે, બેફામ વર્તન કરાવે છે

જ્ઞાન કોઈ બાધા નથી, અજ્ઞાનતા દૂર કરે છે

   અંધકાર બાધા બને છે, અવિદ્યાને પ્રોત્સાહન આપે છે

અભેદ ભાવ કોઈ બાધા નથી, દ્વિતીય ભાવ ભગાડે છે

   અશાંત મન બાધા બને છે, ક્રૂરતા અને યુદ્ધ કરાવે છે

ધીરજ કોઈ બાધા નથી, સત્યને પમાડે છે

   દેખાડો બાધા બને છે, પોતાના ક્રુકર્મોને છપાડે છે

મંઝિલ સાધવી બાધા નથી, એક માર્ગ પર ચલાવે છે

   દુર્લક્ષ થાવું બાધા બને છે, પશુવૃતિ જગાડે છે

ધ્યાનસ્થ થવું કોઈ બાધા નથી, મનની ચંચલતા હરે છે

   જ્ઞાનનું ઘમંડ કરવું બાધા છે, મંઝિલ ચુકાવે છે

અંતરમનને ઓળખવું બાધા નથી, પરબ્રહ્મને જગાડે છે

   આળસમાં સ્વપ્ન જોવા બાધા છે, પોતાની જાતને ભરમાવે છે

વૈરાગ્યમાં રહેવું બાધા નથી, સાચો પ્રેમ જગાડે છે

   અદ્રષ્ય વિચારો બાધા બને છે, વૈરાગીને માયામાં ફસાવે છે

બલિદાન આપવું બાધા નથી, કરુણાના ભાવ જગાડે છે

   પોતાની જાતને કર્તા સમજવું બાધા છે, કૃપાને વિસરાવે છે

આરોગ્યમાં રહેવું બાધા નથી, સંકલ્પ સિદ્ધ કરાવે છે

   કાયાની માયામાં ફસવું બાધા છે, અંતરની ઓળખાણ વિસરાવે છે

ક્રોધ કોઈ બાધા નથી, લોકોને સુધારે છે

   ક્રોધમાં ક્રૂરતા બાધા છે, ઊંચ-નીચના ભેદ જગાડે છે

સત્ વાણી કોઈ બાધા નથી, સત્ય દેખાડે છે

   શંકા બાધા બને છે, વાણીને પણ ઠુકરાવે છે

જીત કોઈ બાધા નથી, પ્રીત જગાડે છે

   શબ્દોના રહસ્ય ખોલે છે, નવું સર્જન કરાવે છે

- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font

ajāgr̥ti kōī bādhā nathī, karma karavānī siḍa઼ī chē

mūrkhatā bādhā banē chē, pōtānī jātanē bharamāvē chē

jijñāsā kōī bādhā nathī, sācī rāhē calāvē chē

tulanā bādhā banē chē, pōtānī jātanē sīmitamāṁ rākhē chē

kr̥pā kōī bādhā nathī, avarōdhōnē tōḍa઼ē chē

irṣyā bādhā banē chē, pōtānuṁ lakṣya cukāvē chē

prabhu prēma kōī bādhā nathī, sācī rāha dēkhāḍē chē

mōha bādhā banē chē, śarīrabhānamāṁ ramāḍē chē

bhakti kōī bādhā nathī, apāra śakti āpē chē

akkaḍapaṇuṁ bādhā banē chē, āpaṇanē kaṭhōra banāvē chē

avicalita mana bādhā nathī, sthiratā āpē chē

sakhata mana bādhā banē chē, bēphāma vartana karāvē chē

jñāna kōī bādhā nathī, ajñānatā dūra karē chē

aṁdhakāra bādhā banē chē, avidyānē prōtsāhana āpē chē

abhēda bhāva kōī bādhā nathī, dvitīya bhāva bhagāḍē chē

aśāṁta mana bādhā banē chē, krūratā anē yuddha karāvē chē

dhīraja kōī bādhā nathī, satyanē pamāḍē chē

dēkhāḍō bādhā banē chē, pōtānā krukarmōnē chapāḍē chē

maṁjhila sādhavī bādhā nathī, ēka mārga para calāvē chē

durlakṣa thāvuṁ bādhā banē chē, paśuvr̥ti jagāḍē chē

dhyānastha thavuṁ kōī bādhā nathī, mananī caṁcalatā harē chē

jñānanuṁ ghamaṁḍa karavuṁ bādhā chē, maṁjhila cukāvē chē

aṁtaramananē ōlakhavuṁ bādhā nathī, parabrahmanē jagāḍē chē

ālasamāṁ svapna jōvā bādhā chē, pōtānī jātanē bharamāvē chē

vairāgyamāṁ rahēvuṁ bādhā nathī, sācō prēma jagāḍē chē

adraṣya vicārō bādhā banē chē, vairāgīnē māyāmāṁ phasāvē chē

balidāna āpavuṁ bādhā nathī, karuṇānā bhāva jagāḍē chē

pōtānī jātanē kartā samajavuṁ bādhā chē, kr̥pānē visarāvē chē

ārōgyamāṁ rahēvuṁ bādhā nathī, saṁkalpa siddha karāvē chē

kāyānī māyāmāṁ phasavuṁ bādhā chē, aṁtaranī ōlakhāṇa visarāvē chē

krōdha kōī bādhā nathī, lōkōnē sudhārē chē

krōdhamāṁ krūratā bādhā chē, ūṁca-nīcanā bhēda jagāḍē chē

sat vāṇī kōī bādhā nathī, satya dēkhāḍē chē

śaṁkā bādhā banē chē, vāṇīnē paṇa ṭhukarāvē chē

jīta kōī bādhā nathī, prīta jagāḍē chē

śabdōnā rahasya khōlē chē, navuṁ sarjana karāvē chē

Previous
Previous Bhajan
આઝાદ પંછીની જેમ ઉડ઼વું છે
Next

Next Bhajan
અનોખા જીવનના રાઝ છે, પ્રેમની સૌગાત છે
 
Previous
Previous Gujarati Bhajan
આઝાદ પંછીની જેમ ઉડ઼વું છે
Next

Next Gujarati Bhajan
અનોખા જીવનના રાઝ છે, પ્રેમની સૌગાત છે
અજાગૃતિ કોઈ બાધા નથી, કર્મ કરવાની સિડ઼ી છે
First...20732074...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org