Bhajan No. 6057 | Date: 25-Jan-20222022-01-25અનોખા જીવનના રાઝ છે, પ્રેમની સૌગાત છે/bhajan/?title=anokha-jivanana-raja-chhe-premani-saugata-chheઅનોખા જીવનના રાઝ છે, પ્રેમની સૌગાત છે

દિવ્યતાની રાત છે, પ્રભુમિલનની બારાત છે

જ્ઞાનનો ભંડાર છે, તારા-મારા મિલનની કાયનાત છે

હાજર એમાં તારી યાદ છે, તારા સિવાય બીજી ના કોઈ વાત છે

દ્રષ્ટિમાં તારી ઓળખાણ છે, દ્રષ્ટામાં તારો જ સ્વભાવ છે

મુલાકાતની આ વાત છે, અંતરમાં તારી જ મહેક છે

આવા આ હાલાત છે, કે વિશ્વમાં એકતાની ધારા છે

પરમ પ્રેમના કર્મ છે, શરીરભાનથી ઉપર ઊઠવાની વાત છે


અનોખા જીવનના રાઝ છે, પ્રેમની સૌગાત છે


Home » Bhajans » અનોખા જીવનના રાઝ છે, પ્રેમની સૌગાત છે
  1. Home
  2. Bhajans
  3. અનોખા જીવનના રાઝ છે, પ્રેમની સૌગાત છે

અનોખા જીવનના રાઝ છે, પ્રેમની સૌગાત છે


View Original
Increase Font Decrease Font


અનોખા જીવનના રાઝ છે, પ્રેમની સૌગાત છે

દિવ્યતાની રાત છે, પ્રભુમિલનની બારાત છે

જ્ઞાનનો ભંડાર છે, તારા-મારા મિલનની કાયનાત છે

હાજર એમાં તારી યાદ છે, તારા સિવાય બીજી ના કોઈ વાત છે

દ્રષ્ટિમાં તારી ઓળખાણ છે, દ્રષ્ટામાં તારો જ સ્વભાવ છે

મુલાકાતની આ વાત છે, અંતરમાં તારી જ મહેક છે

આવા આ હાલાત છે, કે વિશ્વમાં એકતાની ધારા છે

પરમ પ્રેમના કર્મ છે, શરીરભાનથી ઉપર ઊઠવાની વાત છે



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


anōkhā jīvananā rājha chē, prēmanī saugāta chē

divyatānī rāta chē, prabhumilananī bārāta chē

jñānanō bhaṁḍāra chē, tārā-mārā milananī kāyanāta chē

hājara ēmāṁ tārī yāda chē, tārā sivāya bījī nā kōī vāta chē

draṣṭimāṁ tārī ōlakhāṇa chē, draṣṭāmāṁ tārō ja svabhāva chē

mulākātanī ā vāta chē, aṁtaramāṁ tārī ja mahēka chē

āvā ā hālāta chē, kē viśvamāṁ ēkatānī dhārā chē

parama prēmanā karma chē, śarīrabhānathī upara ūṭhavānī vāta chē

Previous
Previous Bhajan
અજાગૃતિ કોઈ બાધા નથી, કર્મ કરવાની સિડ઼ી છે
Next

Next Bhajan
મારા જીવનની તૈયારી મેં કરી નથી
 
Previous
Previous Gujarati Bhajan
અજાગૃતિ કોઈ બાધા નથી, કર્મ કરવાની સિડ઼ી છે
Next

Next Gujarati Bhajan
મારા જીવનની તૈયારી મેં કરી નથી
અનોખા જીવનના રાઝ છે, પ્રેમની સૌગાત છે
First...20752076...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org