Bhajan No. 5588 | Date: 23-Jan-20162016-01-23અણગમા-ગમાની પાછળ દોડે છે આ દુનિયા;/bhajan/?title=anagamagamani-pachhala-dode-chhe-a-duniyaઅણગમા-ગમાની પાછળ દોડે છે આ દુનિયા;

હરએક ઇચ્છા પૂરી કરવા ચાહે છે આ દુનિયા;

ખેલ દિલના અને દિમાગના ખેલે છે આ દુનિયા;

અંતે તો બાકી રહી જાય છે, આવી કાચની છે આ દુનિયા;

મહેફિલ સજાવે પ્રેમની, આશાની; બારાત કાઢે દુઃખોની;

કેમ ચાલ આવી ચાલે છે આ દુનિયા, કેમ હેરાન છે આ દુનિયા;

નિર્મળતા ભૂલીને, સ્વાર્થની પાછળ ભાગે છે આ દુનિયા.


અણગમા-ગમાની પાછળ દોડે છે આ દુનિયા;


Home » Bhajans » અણગમા-ગમાની પાછળ દોડે છે આ દુનિયા;
  1. Home
  2. Bhajans
  3. અણગમા-ગમાની પાછળ દોડે છે આ દુનિયા;

અણગમા-ગમાની પાછળ દોડે છે આ દુનિયા;


View Original
Increase Font Decrease Font


અણગમા-ગમાની પાછળ દોડે છે આ દુનિયા;

હરએક ઇચ્છા પૂરી કરવા ચાહે છે આ દુનિયા;

ખેલ દિલના અને દિમાગના ખેલે છે આ દુનિયા;

અંતે તો બાકી રહી જાય છે, આવી કાચની છે આ દુનિયા;

મહેફિલ સજાવે પ્રેમની, આશાની; બારાત કાઢે દુઃખોની;

કેમ ચાલ આવી ચાલે છે આ દુનિયા, કેમ હેરાન છે આ દુનિયા;

નિર્મળતા ભૂલીને, સ્વાર્થની પાછળ ભાગે છે આ દુનિયા.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


aṇagamā-gamānī pāchala dōḍē chē ā duniyā;

haraēka icchā pūrī karavā cāhē chē ā duniyā;

khēla dilanā anē dimāganā khēlē chē ā duniyā;

aṁtē tō bākī rahī jāya chē, āvī kācanī chē ā duniyā;

mahēphila sajāvē prēmanī, āśānī; bārāta kāḍhē duḥkhōnī;

kēma cāla āvī cālē chē ā duniyā, kēma hērāna chē ā duniyā;

nirmalatā bhūlīnē, svārthanī pāchala bhāgē chē ā duniyā.

Previous
Previous Bhajan
દિવ્યતા ઊભરે, ઉમંગે ઝૂમીએ, સંગે નવડાવે, રોમે અનુભવ કરાવે;
Next

Next Bhajan
પ્રેમ પરિવર્તનની ખોજમાં નીકળ્યા અમે;
 
Previous
Previous Gujarati Bhajan
દિવ્યતા ઊભરે, ઉમંગે ઝૂમીએ, સંગે નવડાવે, રોમે અનુભવ કરાવે;
Next

Next Gujarati Bhajan
પ્રેમ પરિવર્તનની ખોજમાં નીકળ્યા અમે;
અણગમા-ગમાની પાછળ દોડે છે આ દુનિયા;
First...16071608...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org