Bhajan No. 5587 | Date: 23-Jan-20162016-01-23દિવ્યતા ઊભરે, ઉમંગે ઝૂમીએ, સંગે નવડાવે, રોમે અનુભવ કરાવે;/bhajan/?title=divyata-ubhare-umange-jumie-sange-navadave-rome-anubhava-karaveદિવ્યતા ઊભરે, ઉમંગે ઝૂમીએ, સંગે નવડાવે, રોમે અનુભવ કરાવે;

વેદોને બચાવે, પ્રાણોને સાચવે, જગનો વિકાસ કરે, દિલમાં પ્યાસ જગાવે;

આનંદનો અનુભવ કરાવે, ચેતનામાં હર પળ વસે, પવિત્રતાથી છલકે;

દીવાના પ્રેમમાં કરે, સાચી સમજણ આપે, પ્રારંભમાં અંતરજ્ઞાન કરાવે;

અહેસાસ ખુદનો કરાવે, બેકાબૂ મનને કાબૂ કરે, માર્ગદર્શન કરાવે;

સૌમ્ય સ્વરૂપમાં રમાડે, ધનની લાલસા ભુલાવે, પ્રેરિત સહુને કરે;

અનોખી મહેફિલ સજાવે, ગણપતિને સંગે રાખે, જગમાં શાંતિ સ્થાપે;

દેવોની સહાય કરે, અસુરી વૃત્તિનો નાશ કરે, માનવને માનવતા શીખવાડે;

ગુપ્ત કાશીમાં લેખ લખે, બદ્રીમાં રામ કરે, સૃષ્ટિ પૂરીમાં વાસ કરે;

હર યુગમાં અવતાર કરે, લોકોને રાહ બતાડે, એવા છે આ બાલાજી

જે સંગે તો સહુના રહે.

દિવ્યતા ઊભરે, ઉમંગે ઝૂમીએ, સંગે નવડાવે, રોમે અનુભવ કરાવે;

Home » Bhajans » દિવ્યતા ઊભરે, ઉમંગે ઝૂમીએ, સંગે નવડાવે, રોમે અનુભવ કરાવે;
  1. Home
  2. Bhajans
  3. દિવ્યતા ઊભરે, ઉમંગે ઝૂમીએ, સંગે નવડાવે, રોમે અનુભવ કરાવે;

દિવ્યતા ઊભરે, ઉમંગે ઝૂમીએ, સંગે નવડાવે, રોમે અનુભવ કરાવે;

View Original
Increase Font Decrease Font

દિવ્યતા ઊભરે, ઉમંગે ઝૂમીએ, સંગે નવડાવે, રોમે અનુભવ કરાવે;

વેદોને બચાવે, પ્રાણોને સાચવે, જગનો વિકાસ કરે, દિલમાં પ્યાસ જગાવે;

આનંદનો અનુભવ કરાવે, ચેતનામાં હર પળ વસે, પવિત્રતાથી છલકે;

દીવાના પ્રેમમાં કરે, સાચી સમજણ આપે, પ્રારંભમાં અંતરજ્ઞાન કરાવે;

અહેસાસ ખુદનો કરાવે, બેકાબૂ મનને કાબૂ કરે, માર્ગદર્શન કરાવે;

સૌમ્ય સ્વરૂપમાં રમાડે, ધનની લાલસા ભુલાવે, પ્રેરિત સહુને કરે;

અનોખી મહેફિલ સજાવે, ગણપતિને સંગે રાખે, જગમાં શાંતિ સ્થાપે;

દેવોની સહાય કરે, અસુરી વૃત્તિનો નાશ કરે, માનવને માનવતા શીખવાડે;

ગુપ્ત કાશીમાં લેખ લખે, બદ્રીમાં રામ કરે, સૃષ્ટિ પૂરીમાં વાસ કરે;

હર યુગમાં અવતાર કરે, લોકોને રાહ બતાડે, એવા છે આ બાલાજી

જે સંગે તો સહુના રહે.

- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font

divyatā ūbharē, umaṁgē jhūmīē, saṁgē navaḍāvē, rōmē anubhava karāvē;

vēdōnē bacāvē, prāṇōnē sācavē, jaganō vikāsa karē, dilamāṁ pyāsa jagāvē;

ānaṁdanō anubhava karāvē, cētanāmāṁ hara pala vasē, pavitratāthī chalakē;

dīvānā prēmamāṁ karē, sācī samajaṇa āpē, prāraṁbhamāṁ aṁtarajñāna karāvē;

ahēsāsa khudanō karāvē, bēkābū mananē kābū karē, mārgadarśana karāvē;

saumya svarūpamāṁ ramāḍē, dhananī lālasā bhulāvē, prērita sahunē karē;

anōkhī mahēphila sajāvē, gaṇapatinē saṁgē rākhē, jagamāṁ śāṁti sthāpē;

dēvōnī sahāya karē, asurī vr̥ttinō nāśa karē, mānavanē mānavatā śīkhavāḍē;

gupta kāśīmāṁ lēkha lakhē, badrīmāṁ rāma karē, sr̥ṣṭi pūrīmāṁ vāsa karē;

hara yugamāṁ avatāra karē, lōkōnē rāha batāḍē, ēvā chē ā bālājī

jē saṁgē tō sahunā rahē.

Previous
Previous Bhajan
શું સમજાવું પ્રભુમિલનનો સાર;
Next

Next Bhajan
અણગમા-ગમાની પાછળ દોડે છે આ દુનિયા;
 
Previous
Previous Gujarati Bhajan
શું સમજાવું પ્રભુમિલનનો સાર;
Next

Next Gujarati Bhajan
અણગમા-ગમાની પાછળ દોડે છે આ દુનિયા;
દિવ્યતા ઊભરે, ઉમંગે ઝૂમીએ, સંગે નવડાવે, રોમે અનુભવ કરાવે;
First...16051606...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org