Bhajan No. 5589 | Date: 25-Jan-20162016-01-25પ્રેમ પરિવર્તનની ખોજમાં નીકળ્યા અમે;/bhajan/?title=prema-parivartanani-khojamam-nikalya-ameપ્રેમ પરિવર્તનની ખોજમાં નીકળ્યા અમે;

નામની પાછળ ખોવાઈ ગયા અમે.

પ્રભુના મિલનના પ્યાસા હતા અમે;

વાહ વાહ સાંભળવા માટે તરસી ગયા અમે.

અનોખી રાહે ચાલવા, પ્રભુને પામવા અધીર હતા અમે;

સફળતા, ધન અને કામમાં શોધવા લાગ્યા અમે.

નિર્જીવમાં પણ પ્રભુને જોતા હતા અમે;

ક્યારે પોતાની જાતને વિસરી ગયા અમે.

ફરી પાછી યાચના કરીએ પ્રભુને;

કે એકરૂપતા સાચવો અમારી, તમારામાં હવે.


પ્રેમ પરિવર્તનની ખોજમાં નીકળ્યા અમે;


Home » Bhajans » પ્રેમ પરિવર્તનની ખોજમાં નીકળ્યા અમે;
  1. Home
  2. Bhajans
  3. પ્રેમ પરિવર્તનની ખોજમાં નીકળ્યા અમે;

પ્રેમ પરિવર્તનની ખોજમાં નીકળ્યા અમે;


View Original
Increase Font Decrease Font


પ્રેમ પરિવર્તનની ખોજમાં નીકળ્યા અમે;

નામની પાછળ ખોવાઈ ગયા અમે.

પ્રભુના મિલનના પ્યાસા હતા અમે;

વાહ વાહ સાંભળવા માટે તરસી ગયા અમે.

અનોખી રાહે ચાલવા, પ્રભુને પામવા અધીર હતા અમે;

સફળતા, ધન અને કામમાં શોધવા લાગ્યા અમે.

નિર્જીવમાં પણ પ્રભુને જોતા હતા અમે;

ક્યારે પોતાની જાતને વિસરી ગયા અમે.

ફરી પાછી યાચના કરીએ પ્રભુને;

કે એકરૂપતા સાચવો અમારી, તમારામાં હવે.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


prēma parivartananī khōjamāṁ nīkalyā amē;

nāmanī pāchala khōvāī gayā amē.

prabhunā milananā pyāsā hatā amē;

vāha vāha sāṁbhalavā māṭē tarasī gayā amē.

anōkhī rāhē cālavā, prabhunē pāmavā adhīra hatā amē;

saphalatā, dhana anē kāmamāṁ śōdhavā lāgyā amē.

nirjīvamāṁ paṇa prabhunē jōtā hatā amē;

kyārē pōtānī jātanē visarī gayā amē.

pharī pāchī yācanā karīē prabhunē;

kē ēkarūpatā sācavō amārī, tamārāmāṁ havē.

Previous
Previous Bhajan
અણગમા-ગમાની પાછળ દોડે છે આ દુનિયા;
Next

Next Bhajan
અભિવ્યક્ત કેમ કરું કે ગુના પર ગુના કરતા જઈએ અમે;
 
Previous
Previous Gujarati Bhajan
અણગમા-ગમાની પાછળ દોડે છે આ દુનિયા;
Next

Next Gujarati Bhajan
અભિવ્યક્ત કેમ કરું કે ગુના પર ગુના કરતા જઈએ અમે;
પ્રેમ પરિવર્તનની ખોજમાં નીકળ્યા અમે;
First...16071608...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org