Bhajan No. 5894 | Date: 24-Jan-20242024-01-24બુંદ બુંદમાંથી બને છે સાગર/bhajan/?title=bunda-bundamanthi-bane-chhe-sagaraબુંદ બુંદમાંથી બને છે સાગર,

વિશ્વાસની પળોમાંથી બને બુનિયાદ.

એક-એક પગથિયાથી ચડ઼ાય છે ડુંગર,

એક-એક પળથી બને છે આ જીવન.

નાનું હોય કે મોટું, એનું એટલું જ મહત્ત્વ છે,

જ્ઞાન હોય કે ભાવ, એનું એટલું જ મહત્વ છે.

કોઈ પણ વસ્તુ કે માનવી મૂલ્યવાન નથી,

કોઈ પણ આશા કે નિરાશા એમને એમ થત્તી નથી.

આ જગ આખામાં વસે છે પ્રભુ,

એટલે એક-એક કણમાં એજ દિવ્યતા છે.


બુંદ બુંદમાંથી બને છે સાગર


Home » Bhajans » બુંદ બુંદમાંથી બને છે સાગર
  1. Home
  2. Bhajans
  3. બુંદ બુંદમાંથી બને છે સાગર

બુંદ બુંદમાંથી બને છે સાગર


View Original
Increase Font Decrease Font


બુંદ બુંદમાંથી બને છે સાગર,

વિશ્વાસની પળોમાંથી બને બુનિયાદ.

એક-એક પગથિયાથી ચડ઼ાય છે ડુંગર,

એક-એક પળથી બને છે આ જીવન.

નાનું હોય કે મોટું, એનું એટલું જ મહત્ત્વ છે,

જ્ઞાન હોય કે ભાવ, એનું એટલું જ મહત્વ છે.

કોઈ પણ વસ્તુ કે માનવી મૂલ્યવાન નથી,

કોઈ પણ આશા કે નિરાશા એમને એમ થત્તી નથી.

આ જગ આખામાં વસે છે પ્રભુ,

એટલે એક-એક કણમાં એજ દિવ્યતા છે.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


buṁda buṁdamāṁthī banē chē sāgara,

viśvāsanī palōmāṁthī banē buniyāda.

ēka-ēka pagathiyāthī caḍa઼āya chē ḍuṁgara,

ēka-ēka palathī banē chē ā jīvana.

nānuṁ hōya kē mōṭuṁ, ēnuṁ ēṭaluṁ ja mahattva chē,

jñāna hōya kē bhāva, ēnuṁ ēṭaluṁ ja mahatva chē.

kōī paṇa vastu kē mānavī mūlyavāna nathī,

kōī paṇa āśā kē nirāśā ēmanē ēma thattī nathī.

ā jaga ākhāmāṁ vasē chē prabhu,

ēṭalē ēka-ēka kaṇamāṁ ēja divyatā chē.

Previous
Previous Bhajan
I may not harm you but that does not mean I agree with you
Next

Next Bhajan
શારીરિક સંબંધો રાખવાથી શું થાય છે; વાસના વધે છે
 
Previous
Previous Gujarati Bhajan
જ્યાં લાખો ના પામી શક્યા, ત્યાં એક પામે છે
Next

Next Gujarati Bhajan
શારીરિક સંબંધો રાખવાથી શું થાય છે; વાસના વધે છે
બુંદ બુંદમાંથી બને છે સાગર
First...19111912...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org