Bhajan No. 5603 | Date: 10-Feb-20162016-02-10ધડકન ધડકનમાં છે પ્રભુનો વાસ, ધડકન ધડકનમાં છે એનો વિશ્વાસ;/bhajan/?title=dhadakana-dhadakanamam-chhe-prabhuno-vasa-dhadakana-dhadakanamam-chheધડકન ધડકનમાં છે પ્રભુનો વાસ, ધડકન ધડકનમાં છે એનો વિશ્વાસ;

અંદર વસે છે જીવ પ્રભુનો, અંદરથી પોકારે એ પરમાત્માને ખાસ.

પ્રેમ ગોતે હરપળ એ તો દીવ્યતાનો, પ્રેમનું પ્રતીક છે એ તો ખાસ;

મારી અંદર પણ છે પ્રભુનો વાસ, એ બોલે મારી સાથે તો, કરાવે આભાસ.

નિઃસ્વાર્થ, નિજ સ્વાર્થ ભુલાવીને આપે અહેસાસ, એ તો છે સદૈવ સાથ;

માન-સમ્માનની પરે, એ તો છે અમૂલ્ય વર્તનથી ભરેલો મારી પાસ.

સ્થાન એનું ગ્રહણ કરી, એ તો પોકારે બધાને, ભુલાવી પોતાનું ભાન;

પ્યારમાં રહે સદૈવ, વિશ્વાસમાં રમે સદૈવ, એ તો છે મારો પોતાનો ભાસ.

કૃપાનું પાત્ર બનાવી, એ તો કૃપા સદૈવ વરસાવે, સહુને દે હર પળનો સાથ;

મંઝિલ એની શું ગોતવી, એ તો છે મારી સાથ, મારી પાસ; અંતર મટ્યું હવે તો બન્યો હું એનો દાસ.

ધડકન ધડકનમાં છે પ્રભુનો વાસ, ધડકન ધડકનમાં છે એનો વિશ્વાસ;

Home » Bhajans » ધડકન ધડકનમાં છે પ્રભુનો વાસ, ધડકન ધડકનમાં છે એનો વિશ્વાસ;
  1. Home
  2. Bhajans
  3. ધડકન ધડકનમાં છે પ્રભુનો વાસ, ધડકન ધડકનમાં છે એનો વિશ્વાસ;

ધડકન ધડકનમાં છે પ્રભુનો વાસ, ધડકન ધડકનમાં છે એનો વિશ્વાસ;

View Original
Increase Font Decrease Font

ધડકન ધડકનમાં છે પ્રભુનો વાસ, ધડકન ધડકનમાં છે એનો વિશ્વાસ;

અંદર વસે છે જીવ પ્રભુનો, અંદરથી પોકારે એ પરમાત્માને ખાસ.

પ્રેમ ગોતે હરપળ એ તો દીવ્યતાનો, પ્રેમનું પ્રતીક છે એ તો ખાસ;

મારી અંદર પણ છે પ્રભુનો વાસ, એ બોલે મારી સાથે તો, કરાવે આભાસ.

નિઃસ્વાર્થ, નિજ સ્વાર્થ ભુલાવીને આપે અહેસાસ, એ તો છે સદૈવ સાથ;

માન-સમ્માનની પરે, એ તો છે અમૂલ્ય વર્તનથી ભરેલો મારી પાસ.

સ્થાન એનું ગ્રહણ કરી, એ તો પોકારે બધાને, ભુલાવી પોતાનું ભાન;

પ્યારમાં રહે સદૈવ, વિશ્વાસમાં રમે સદૈવ, એ તો છે મારો પોતાનો ભાસ.

કૃપાનું પાત્ર બનાવી, એ તો કૃપા સદૈવ વરસાવે, સહુને દે હર પળનો સાથ;

મંઝિલ એની શું ગોતવી, એ તો છે મારી સાથ, મારી પાસ; અંતર મટ્યું હવે તો બન્યો હું એનો દાસ.

- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font

dhaḍakana dhaḍakanamāṁ chē prabhunō vāsa, dhaḍakana dhaḍakanamāṁ chē ēnō viśvāsa;

aṁdara vasē chē jīva prabhunō, aṁdarathī pōkārē ē paramātmānē khāsa.

prēma gōtē harapala ē tō dīvyatānō, prēmanuṁ pratīka chē ē tō khāsa;

mārī aṁdara paṇa chē prabhunō vāsa, ē bōlē mārī sāthē tō, karāvē ābhāsa.

niḥsvārtha, nija svārtha bhulāvīnē āpē ahēsāsa, ē tō chē sadaiva sātha;

māna-sammānanī parē, ē tō chē amūlya vartanathī bharēlō mārī pāsa.

sthāna ēnuṁ grahaṇa karī, ē tō pōkārē badhānē, bhulāvī pōtānuṁ bhāna;

pyāramāṁ rahē sadaiva, viśvāsamāṁ ramē sadaiva, ē tō chē mārō pōtānō bhāsa.

kr̥pānuṁ pātra banāvī, ē tō kr̥pā sadaiva varasāvē, sahunē dē hara palanō sātha;

maṁjhila ēnī śuṁ gōtavī, ē tō chē mārī sātha, mārī pāsa; aṁtara maṭyuṁ havē tō banyō huṁ ēnō dāsa.

Previous
Previous Bhajan
મંઝિલે મંઝિલે શોધતો ગયો હું, પણ મંઝિલ ના દેખાઈ;
Next

Next Bhajan
અહંકાર શું કરે છે આટલો પોતાની જાત પર તું માનવી?
 
Previous
Previous Gujarati Bhajan
મંઝિલે મંઝિલે શોધતો ગયો હું, પણ મંઝિલ ના દેખાઈ;
Next

Next Gujarati Bhajan
અહંકાર શું કરે છે આટલો પોતાની જાત પર તું માનવી?
ધડકન ધડકનમાં છે પ્રભુનો વાસ, ધડકન ધડકનમાં છે એનો વિશ્વાસ;
First...16211622...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org