Bhajan No. 6063 | Date: 31-May-20222022-05-31ધાર્મિક ગ્રંથો વાંચીને શું મળે છે?/bhajan/?title=dharmika-grantho-vanchine-shum-male-chheધાર્મિક ગ્રંથો વાંચીને શું મળે છે?

એ તો ખાલી ભ્રમને વધારે છે

જ્ઞાનને સાંભળીને શું મળે છે?

એ તો અહંકારને પોશે છે

મનને વિસરીને શું મળે છે?

એ તો પોતાની ઓળખાણ આપે છે

પ્રભુને પ્રેમ કરીને શું મળે છે?

એ તો અમરતા પ્રદાન કરે છે


ધાર્મિક ગ્રંથો વાંચીને શું મળે છે?


Home » Bhajans » ધાર્મિક ગ્રંથો વાંચીને શું મળે છે?
  1. Home
  2. Bhajans
  3. ધાર્મિક ગ્રંથો વાંચીને શું મળે છે?

ધાર્મિક ગ્રંથો વાંચીને શું મળે છે?


View Original
Increase Font Decrease Font


ધાર્મિક ગ્રંથો વાંચીને શું મળે છે?

એ તો ખાલી ભ્રમને વધારે છે

જ્ઞાનને સાંભળીને શું મળે છે?

એ તો અહંકારને પોશે છે

મનને વિસરીને શું મળે છે?

એ તો પોતાની ઓળખાણ આપે છે

પ્રભુને પ્રેમ કરીને શું મળે છે?

એ તો અમરતા પ્રદાન કરે છે



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


dhārmika graṁthō vāṁcīnē śuṁ malē chē?

ē tō khālī bhramanē vadhārē chē

jñānanē sāṁbhalīnē śuṁ malē chē?

ē tō ahaṁkāranē pōśē chē

mananē visarīnē śuṁ malē chē?

ē tō pōtānī ōlakhāṇa āpē chē

prabhunē prēma karīnē śuṁ malē chē?

ē tō amaratā pradāna karē chē

Previous
Previous Bhajan
જ્યાં સમયની રફતાર વધતી જાય છે
Next

Next Bhajan
જ્યાં પ્રેમની ધારા વહે છે, ત્યાં અમરજ્યોતિ રહે છે
 
Previous
Previous Gujarati Bhajan
જ્યાં સમયની રફતાર વધતી જાય છે
Next

Next Gujarati Bhajan
જ્યાં પ્રેમની ધારા વહે છે, ત્યાં અમરજ્યોતિ રહે છે
ધાર્મિક ગ્રંથો વાંચીને શું મળે છે?
First...20812082...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org