Bhajan No. 5916 | Date: 14-Feb-20242024-02-14ગમ્મત કરીએ કે પછી સંકોચ કરીએ, સુત્રધાર આપણે છીએ/bhajan/?title=gammata-karie-ke-pachhi-sankocha-karie-sutradhara-apane-chhieગમ્મત કરીએ કે પછી સંકોચ કરીએ, સુત્રધાર આપણે છીએ,

લાલચ કરીએ કે પછી દાન કરીએ, બુદ્ધિ તો આપણી છે.

ધ્યાન કરીએ કે પછી જાપ કરીએ, ચાલવું આપણા હાથમાં છે,

પ્રેમ કરીએ કે વેર કરીએ, એનું પરિણામ તો આવવાનું છે.

સહજ રહીએ કે પછી આળસમાં રહીએ, એની અસર આપણા પર જ આવવાની છે,

જ્યોતિષશાસ્ત્ર માનીએ કે પુરુષાર્થ માનીએ, કર્મોના ખેલ આપણા હાથમાં છે.

જીવનમાં હસીએ કે રડીએ, એ આપણા સ્વભાવ પર આધાર છે,

પ્રભુને પામીએ કે માયામાં ખોવાઈએ, એ ગુરુ કૃપા પર નિર્ભર છે,

સંઘર્ષ આપણે ઉત્પન્ન કરીએ છીએ, ગમા-અણગમામાં આપણે રમીએ છીએ.

ગમ્મત કરીએ કે પછી સંકોચ કરીએ, સુત્રધાર આપણે છીએ

Home » Bhajans » ગમ્મત કરીએ કે પછી સંકોચ કરીએ, સુત્રધાર આપણે છીએ
  1. Home
  2. Bhajans
  3. ગમ્મત કરીએ કે પછી સંકોચ કરીએ, સુત્રધાર આપણે છીએ

ગમ્મત કરીએ કે પછી સંકોચ કરીએ, સુત્રધાર આપણે છીએ

View Original
Increase Font Decrease Font

ગમ્મત કરીએ કે પછી સંકોચ કરીએ, સુત્રધાર આપણે છીએ,

લાલચ કરીએ કે પછી દાન કરીએ, બુદ્ધિ તો આપણી છે.

ધ્યાન કરીએ કે પછી જાપ કરીએ, ચાલવું આપણા હાથમાં છે,

પ્રેમ કરીએ કે વેર કરીએ, એનું પરિણામ તો આવવાનું છે.

સહજ રહીએ કે પછી આળસમાં રહીએ, એની અસર આપણા પર જ આવવાની છે,

જ્યોતિષશાસ્ત્ર માનીએ કે પુરુષાર્થ માનીએ, કર્મોના ખેલ આપણા હાથમાં છે.

જીવનમાં હસીએ કે રડીએ, એ આપણા સ્વભાવ પર આધાર છે,

પ્રભુને પામીએ કે માયામાં ખોવાઈએ, એ ગુરુ કૃપા પર નિર્ભર છે,

સંઘર્ષ આપણે ઉત્પન્ન કરીએ છીએ, ગમા-અણગમામાં આપણે રમીએ છીએ.

- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font

gammata karīē kē pachī saṁkōca karīē, sutradhāra āpaṇē chīē,

lālaca karīē kē pachī dāna karīē, buddhi tō āpaṇī chē.

dhyāna karīē kē pachī jāpa karīē, cālavuṁ āpaṇā hāthamāṁ chē,

prēma karīē kē vēra karīē, ēnuṁ pariṇāma tō āvavānuṁ chē.

sahaja rahīē kē pachī ālasamāṁ rahīē, ēnī asara āpaṇā para ja āvavānī chē,

jyōtiṣaśāstra mānīē kē puruṣārtha mānīē, karmōnā khēla āpaṇā hāthamāṁ chē.

jīvanamāṁ hasīē kē raḍīē, ē āpaṇā svabhāva para ādhāra chē,

prabhunē pāmīē kē māyāmāṁ khōvāīē, ē guru kr̥pā para nirbhara chē,

saṁgharṣa āpaṇē utpanna karīē chīē, gamā-aṇagamāmāṁ āpaṇē ramīē chīē.

Previous
Previous Bhajan
તને ઓળખું, એ જ મારો શ્વાસ છે
Next

Next Bhajan
કોશિશ કરવી નકામી છે, જ્યાં ડરના આધારે ચાલીએ છીએ
 
Previous
Previous Gujarati Bhajan
તને ઓળખું, એ જ મારો શ્વાસ છે
Next

Next Gujarati Bhajan
કોશિશ કરવી નકામી છે, જ્યાં ડરના આધારે ચાલીએ છીએ
ગમ્મત કરીએ કે પછી સંકોચ કરીએ, સુત્રધાર આપણે છીએ
First...19331934...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org