Bhajan No. 5917 | Date: 14-Feb-20242024-02-14કોશિશ કરવી નકામી છે, જ્યાં ડરના આધારે ચાલીએ છીએ/bhajan/?title=koshisha-karavi-nakami-chhe-jyam-darana-adhare-chalie-chhieકોશિશ કરવી નકામી છે, જ્યાં ડરના આધારે ચાલીએ છીએ,

પ્રેમ કરવો નિષ્ફળ છે, જ્યાં પામવાની આશ પર ચાલીએ છીએ.

જીવન જીવવું વ્યર્થ છે, જ્યાં પ્રભુની સમીપતા અશક્ય છે,

જ્ઞાન પામવું નકામું છે, જ્યાં અભિમાન- અહંકાર જાગે છે.

દંભનો સહારો નિષ્ફળ છે, જ્યાં ભ્રમ તો એ પરિણામ છે,

અમર તત્ત્વ શોધવું નકામું છે, જે કાયમ છે, એને શોધવાનું શું છે.

ધર્મની વાતો નકામી છે, જ્યાં અંતર પરિવર્તન ન સંભવ છે,

ગુરુ ચરણ પામ્યા તો પણ શું, જ્યાં ગુરુને ન સમર્પિત છીએ.

આદર્શો પર ચાલવું નકામું છે, જ્યાં આદર્શોમાં કોઈ મંઝિલ નથી,

વ્યર્થ આ બધી કલ્પના છે, જ્યાં કલ્પનાની બહાર અસંભવ છે.

કોશિશ કરવી નકામી છે, જ્યાં ડરના આધારે ચાલીએ છીએ

Home » Bhajans » કોશિશ કરવી નકામી છે, જ્યાં ડરના આધારે ચાલીએ છીએ
  1. Home
  2. Bhajans
  3. કોશિશ કરવી નકામી છે, જ્યાં ડરના આધારે ચાલીએ છીએ

કોશિશ કરવી નકામી છે, જ્યાં ડરના આધારે ચાલીએ છીએ

View Original
Increase Font Decrease Font

કોશિશ કરવી નકામી છે, જ્યાં ડરના આધારે ચાલીએ છીએ,

પ્રેમ કરવો નિષ્ફળ છે, જ્યાં પામવાની આશ પર ચાલીએ છીએ.

જીવન જીવવું વ્યર્થ છે, જ્યાં પ્રભુની સમીપતા અશક્ય છે,

જ્ઞાન પામવું નકામું છે, જ્યાં અભિમાન- અહંકાર જાગે છે.

દંભનો સહારો નિષ્ફળ છે, જ્યાં ભ્રમ તો એ પરિણામ છે,

અમર તત્ત્વ શોધવું નકામું છે, જે કાયમ છે, એને શોધવાનું શું છે.

ધર્મની વાતો નકામી છે, જ્યાં અંતર પરિવર્તન ન સંભવ છે,

ગુરુ ચરણ પામ્યા તો પણ શું, જ્યાં ગુરુને ન સમર્પિત છીએ.

આદર્શો પર ચાલવું નકામું છે, જ્યાં આદર્શોમાં કોઈ મંઝિલ નથી,

વ્યર્થ આ બધી કલ્પના છે, જ્યાં કલ્પનાની બહાર અસંભવ છે.

- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font

kōśiśa karavī nakāmī chē, jyāṁ ḍaranā ādhārē cālīē chīē,

prēma karavō niṣphala chē, jyāṁ pāmavānī āśa para cālīē chīē.

jīvana jīvavuṁ vyartha chē, jyāṁ prabhunī samīpatā aśakya chē,

jñāna pāmavuṁ nakāmuṁ chē, jyāṁ abhimāna- ahaṁkāra jāgē chē.

daṁbhanō sahārō niṣphala chē, jyāṁ bhrama tō ē pariṇāma chē,

amara tattva śōdhavuṁ nakāmuṁ chē, jē kāyama chē, ēnē śōdhavānuṁ śuṁ chē.

dharmanī vātō nakāmī chē, jyāṁ aṁtara parivartana na saṁbhava chē,

guru caraṇa pāmyā tō paṇa śuṁ, jyāṁ gurunē na samarpita chīē.

ādarśō para cālavuṁ nakāmuṁ chē, jyāṁ ādarśōmāṁ kōī maṁjhila nathī,

vyartha ā badhī kalpanā chē, jyāṁ kalpanānī bahāra asaṁbhava chē.

Previous
Previous Bhajan
ગમ્મત કરીએ કે પછી સંકોચ કરીએ, સુત્રધાર આપણે છીએ
Next

Next Bhajan
લોકોની મરામત થતી હોય, ત્યારે તકલીફ થાય
 
Previous
Previous Gujarati Bhajan
ગમ્મત કરીએ કે પછી સંકોચ કરીએ, સુત્રધાર આપણે છીએ
Next

Next Gujarati Bhajan
લોકોની મરામત થતી હોય, ત્યારે તકલીફ થાય
કોશિશ કરવી નકામી છે, જ્યાં ડરના આધારે ચાલીએ છીએ
First...19351936...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org