Bhajan No. 5918 | Date: 15-Feb-20242024-02-15લોકોની મરામત થતી હોય, ત્યારે તકલીફ થાય/bhajan/?title=lokoni-maramata-thati-hoya-tyare-takalipha-thayaલોકોની મરામત થતી હોય, ત્યારે તકલીફ થાય,

વિચારોની સમગતિ થતી હોય, ત્યારે તકલીફ થાય.

જીવન મરણના ખેલ હોય, ત્યારે તકલીફ થાય,

પ્રીતની બંદગીમાં જ્યાં આંદોલન હોય, ત્યારે તકલીફ થાય.

ઈચ્છાની અતૃપ્તિ થાય, ત્યારે તકલીફ થાય,

પરમધામની મુલાકાત જ્યાં ન થઈ હોય, ત્યારે તકલીફ થાય.

પરમ પૂજનીય આદર્શો પર ચાલવું પડે, ત્યારે તકલીફ થાય,

સાફ –સફાઈ જ્યાં આચરણમાં મુકાય, ત્યારે તકલીફ થાય.

જીવનની વિચિત્રતાનો જ્યારે સામનો થાય, ત્યારે તકલીફ થાય,

પ્રભુના શરણમાં જ્યારે મસ્તક ઝૂકે, ત્યારે જ આરામ થાય.

લોકોની મરામત થતી હોય, ત્યારે તકલીફ થાય

Home » Bhajans » લોકોની મરામત થતી હોય, ત્યારે તકલીફ થાય
  1. Home
  2. Bhajans
  3. લોકોની મરામત થતી હોય, ત્યારે તકલીફ થાય

લોકોની મરામત થતી હોય, ત્યારે તકલીફ થાય

View Original
Increase Font Decrease Font

લોકોની મરામત થતી હોય, ત્યારે તકલીફ થાય,

વિચારોની સમગતિ થતી હોય, ત્યારે તકલીફ થાય.

જીવન મરણના ખેલ હોય, ત્યારે તકલીફ થાય,

પ્રીતની બંદગીમાં જ્યાં આંદોલન હોય, ત્યારે તકલીફ થાય.

ઈચ્છાની અતૃપ્તિ થાય, ત્યારે તકલીફ થાય,

પરમધામની મુલાકાત જ્યાં ન થઈ હોય, ત્યારે તકલીફ થાય.

પરમ પૂજનીય આદર્શો પર ચાલવું પડે, ત્યારે તકલીફ થાય,

સાફ –સફાઈ જ્યાં આચરણમાં મુકાય, ત્યારે તકલીફ થાય.

જીવનની વિચિત્રતાનો જ્યારે સામનો થાય, ત્યારે તકલીફ થાય,

પ્રભુના શરણમાં જ્યારે મસ્તક ઝૂકે, ત્યારે જ આરામ થાય.

- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font

lōkōnī marāmata thatī hōya, tyārē takalīpha thāya,

vicārōnī samagati thatī hōya, tyārē takalīpha thāya.

jīvana maraṇanā khēla hōya, tyārē takalīpha thāya,

prītanī baṁdagīmāṁ jyāṁ āṁdōlana hōya, tyārē takalīpha thāya.

īcchānī atr̥pti thāya, tyārē takalīpha thāya,

paramadhāmanī mulākāta jyāṁ na thaī hōya, tyārē takalīpha thāya.

parama pūjanīya ādarśō para cālavuṁ paḍē, tyārē takalīpha thāya,

sāpha –saphāī jyāṁ ācaraṇamāṁ mukāya, tyārē takalīpha thāya.

jīvananī vicitratānō jyārē sāmanō thāya, tyārē takalīpha thāya,

prabhunā śaraṇamāṁ jyārē mastaka jhūkē, tyārē ja ārāma thāya.

Previous
Previous Bhajan
કોશિશ કરવી નકામી છે, જ્યાં ડરના આધારે ચાલીએ છીએ
Next

Next Bhajan
કોઈ ડરીને આવે, કોઈ ચિંતાથી આવે, પણ અમને નિર્ભય રાખો
 
Previous
Previous Gujarati Bhajan
કોશિશ કરવી નકામી છે, જ્યાં ડરના આધારે ચાલીએ છીએ
Next

Next Gujarati Bhajan
કોઈ ડરીને આવે, કોઈ ચિંતાથી આવે, પણ અમને નિર્ભય રાખો
લોકોની મરામત થતી હોય, ત્યારે તકલીફ થાય
First...19351936...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org