Bhajan No. 6071 | Date: 13-Aug-20222022-08-13ગુમરાહ મનનાં ગુમરાહ અવાજ સતાવે છે મને/bhajan/?title=gumaraha-mananam-gumaraha-avaja-satave-chhe-maneગુમરાહ મનનાં ગુમરાહ અવાજ સતાવે છે મને

પ્રેમની ગલિયોમાં ખિલતા ગુલાબ લુભાવે છે મને

ગમગીન અવસ્થાનો ગમગીન શોર દઝાડે છે મને

વ્યવહારમાં કચાસ અને અંતરની અજાગ્રતી સતાવે છે મને

મારા અસ્તિત્વનો અહેસાસ હજી રડ઼ાવે છે મને

તારા પ્રેમની રુતબા, એ જ જીવાડ઼ે છે મને


ગુમરાહ મનનાં ગુમરાહ અવાજ સતાવે છે મને


Home » Bhajans » ગુમરાહ મનનાં ગુમરાહ અવાજ સતાવે છે મને
  1. Home
  2. Bhajans
  3. ગુમરાહ મનનાં ગુમરાહ અવાજ સતાવે છે મને

ગુમરાહ મનનાં ગુમરાહ અવાજ સતાવે છે મને


View Original
Increase Font Decrease Font


ગુમરાહ મનનાં ગુમરાહ અવાજ સતાવે છે મને

પ્રેમની ગલિયોમાં ખિલતા ગુલાબ લુભાવે છે મને

ગમગીન અવસ્થાનો ગમગીન શોર દઝાડે છે મને

વ્યવહારમાં કચાસ અને અંતરની અજાગ્રતી સતાવે છે મને

મારા અસ્તિત્વનો અહેસાસ હજી રડ઼ાવે છે મને

તારા પ્રેમની રુતબા, એ જ જીવાડ઼ે છે મને



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


gumarāha mananāṁ gumarāha avāja satāvē chē manē

prēmanī galiyōmāṁ khilatā gulāba lubhāvē chē manē

gamagīna avasthānō gamagīna śōra dajhāḍē chē manē

vyavahāramāṁ kacāsa anē aṁtaranī ajāgratī satāvē chē manē

mārā astitvanō ahēsāsa hajī raḍa઼āvē chē manē

tārā prēmanī rutabā, ē ja jīvāḍa઼ē chē manē

Previous
Previous Bhajan
મધ્યમ શ્વાસો પૂરવા અને ચિત્ત સ્થિર કરવું
Next

Next Bhajan
ધડ઼કનમાંથી નાદ નિકળે છે
 
Previous
Previous Gujarati Bhajan
મધ્યમ શ્વાસો પૂરવા અને ચિત્ત સ્થિર કરવું
Next

Next Gujarati Bhajan
ધડ઼કનમાંથી નાદ નિકળે છે
ગુમરાહ મનનાં ગુમરાહ અવાજ સતાવે છે મને
First...20892090...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org