Bhajan No. 5896 | Date: 24-Jan-20242024-01-24ગુરુનાં સાનિધ્યમાં રહેવું, એજ મોટામાં મોટી કૃપા છે/bhajan/?title=gurunam-sanidhyamam-rahevum-eja-motamam-moti-kripa-chheગુરુનાં સાનિધ્યમાં રહેવું, એજ મોટામાં મોટી કૃપા છે,

ગુરુનાં ઈશારે ચાલવું, એજ મોટામાં મોટું કર્મ છે.

ગુરુની આજ્ઞાનું પાલન કરવું, એજ પ્રેમની ભાવના છે,

ગુરુનાં ચરણોમાં વાસ કરવો, એજ સમર્પણની નિશાની છે.

ગુરુનાં મુખાવિઁદને જોવું, એજ મોટામાં મોટું દર્શન છે,

ગુરુની કૃપાના પાત્ર બનવું, એજ મોટામાં મોટી સૌંગાત છે.

ગુરુની આપેલી માળા, એજ મોટામાં મોટી મિલકત છે,

ગુરુનાં કહેલા વચન, એજ મોટામાં મોટો વેદ છે.

ગુરુનું આપેલું શિક્ષણ, એજ મોટું જ્ઞાન છે,

ગુરુની એક પ્રેમ ભરી નજર, એજ વિશ્વ પ્રકાશિત આનંદ છે.

ગુરુનાં સાનિધ્યમાં રહેવું, એજ મોટામાં મોટી કૃપા છે

Home » Bhajans » ગુરુનાં સાનિધ્યમાં રહેવું, એજ મોટામાં મોટી કૃપા છે
  1. Home
  2. Bhajans
  3. ગુરુનાં સાનિધ્યમાં રહેવું, એજ મોટામાં મોટી કૃપા છે

ગુરુનાં સાનિધ્યમાં રહેવું, એજ મોટામાં મોટી કૃપા છે

View Original
Increase Font Decrease Font

ગુરુનાં સાનિધ્યમાં રહેવું, એજ મોટામાં મોટી કૃપા છે,

ગુરુનાં ઈશારે ચાલવું, એજ મોટામાં મોટું કર્મ છે.

ગુરુની આજ્ઞાનું પાલન કરવું, એજ પ્રેમની ભાવના છે,

ગુરુનાં ચરણોમાં વાસ કરવો, એજ સમર્પણની નિશાની છે.

ગુરુનાં મુખાવિઁદને જોવું, એજ મોટામાં મોટું દર્શન છે,

ગુરુની કૃપાના પાત્ર બનવું, એજ મોટામાં મોટી સૌંગાત છે.

ગુરુની આપેલી માળા, એજ મોટામાં મોટી મિલકત છે,

ગુરુનાં કહેલા વચન, એજ મોટામાં મોટો વેદ છે.

ગુરુનું આપેલું શિક્ષણ, એજ મોટું જ્ઞાન છે,

ગુરુની એક પ્રેમ ભરી નજર, એજ વિશ્વ પ્રકાશિત આનંદ છે.

- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font

gurunāṁ sānidhyamāṁ rahēvuṁ, ēja mōṭāmāṁ mōṭī kr̥pā chē,

gurunāṁ īśārē cālavuṁ, ēja mōṭāmāṁ mōṭuṁ karma chē.

gurunī ājñānuṁ pālana karavuṁ, ēja prēmanī bhāvanā chē,

gurunāṁ caraṇōmāṁ vāsa karavō, ēja samarpaṇanī niśānī chē.

gurunāṁ mukhāvim̐danē jōvuṁ, ēja mōṭāmāṁ mōṭuṁ darśana chē,

gurunī kr̥pānā pātra banavuṁ, ēja mōṭāmāṁ mōṭī sauṁgāta chē.

gurunī āpēlī mālā, ēja mōṭāmāṁ mōṭī milakata chē,

gurunāṁ kahēlā vacana, ēja mōṭāmāṁ mōṭō vēda chē.

gurunuṁ āpēluṁ śikṣaṇa, ēja mōṭuṁ jñāna chē,

gurunī ēka prēma bharī najara, ēja viśva prakāśita ānaṁda chē.

Previous
Previous Bhajan
શારીરિક સંબંધો રાખવાથી શું થાય છે; વાસના વધે છે
Next

Next Bhajan
ગુરુ દક્ષિણા શું આપવી? ગુરુ જ તો બધું આપે છે
 
Previous
Previous Gujarati Bhajan
શારીરિક સંબંધો રાખવાથી શું થાય છે; વાસના વધે છે
Next

Next Gujarati Bhajan
ગુરુ દક્ષિણા શું આપવી? ગુરુ જ તો બધું આપે છે
ગુરુનાં સાનિધ્યમાં રહેવું, એજ મોટામાં મોટી કૃપા છે
First...19131914...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org