Bhajan No. 5713 | Date: 17-Aug-20232023-08-17હર એક જીવ ચાહે છે મોક્ષ/bhajan/?title=hara-eka-jiva-chahe-chhe-mokshaહર એક જીવ ચાહે છે મોક્ષ,

પણ હર એક જીવ રહે છે એની સોચમાં.

હર એક પ્રેમ ચાહે છે આનંદ,

પણ હર એક પ્રેમ રહે છે ખાલી માંગણીઓમાં.

હર એક જીવ ચાહે છે આઝાદી,

પણ હર એક જીવ કરે છે ખાલી એની ઈચ્છાની ગુલામી.

હર એક મોડ઼ પર આવે છે નવો રસ્તો,

પણ હર એક મોડ઼ પર રહે છે ભય ચાલવાનો.

હર એક વાતમાં રહે છે નવી સંભાવના,

પણ હર એક વાતમાં રહે છે ખાલી સંકોચની અવસ્થા.


હર એક જીવ ચાહે છે મોક્ષ


Home » Bhajans » હર એક જીવ ચાહે છે મોક્ષ
  1. Home
  2. Bhajans
  3. હર એક જીવ ચાહે છે મોક્ષ

હર એક જીવ ચાહે છે મોક્ષ


View Original
Increase Font Decrease Font


હર એક જીવ ચાહે છે મોક્ષ,

પણ હર એક જીવ રહે છે એની સોચમાં.

હર એક પ્રેમ ચાહે છે આનંદ,

પણ હર એક પ્રેમ રહે છે ખાલી માંગણીઓમાં.

હર એક જીવ ચાહે છે આઝાદી,

પણ હર એક જીવ કરે છે ખાલી એની ઈચ્છાની ગુલામી.

હર એક મોડ઼ પર આવે છે નવો રસ્તો,

પણ હર એક મોડ઼ પર રહે છે ભય ચાલવાનો.

હર એક વાતમાં રહે છે નવી સંભાવના,

પણ હર એક વાતમાં રહે છે ખાલી સંકોચની અવસ્થા.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


hara ēka jīva cāhē chē mōkṣa,

paṇa hara ēka jīva rahē chē ēnī sōcamāṁ.

hara ēka prēma cāhē chē ānaṁda,

paṇa hara ēka prēma rahē chē khālī māṁgaṇīōmāṁ.

hara ēka jīva cāhē chē ājhādī,

paṇa hara ēka jīva karē chē khālī ēnī īcchānī gulāmī.

hara ēka mōḍa઼ para āvē chē navō rastō,

paṇa hara ēka mōḍa઼ para rahē chē bhaya cālavānō.

hara ēka vātamāṁ rahē chē navī saṁbhāvanā,

paṇa hara ēka vātamāṁ rahē chē khālī saṁkōcanī avasthā.

Previous
Previous Bhajan
प्रेम करने के लिए कोई सहारा नहीं चाहिए
Next

Next Bhajan
Duality is the manifestation of creation
 
Previous
Previous Gujarati Bhajan
આ દર્દની દવા બીજી કોઈ નથી, ખાલી પ્રભુનો પ્રેમ
Next

Next Gujarati Bhajan
માન મળે કે અપમાન મળે, શું ફરક પડે છે?
હર એક જીવ ચાહે છે મોક્ષ
First...17311732...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org