હું તારથી દૂર નથી, તું મારાથી વંચિત નથી
હું તારો ગુલામ નથી, તું મારો દાસ નથી
હું તારો પ્રેમ નથી, તું મારું પાગલપણ નથી
હું તારો આભાસ નથી, તું મારું શૌર્ય નથી
હું તારી ઇચ્છા છું, તું મારો અનુભવ નથી
હું તારી જીદ છું, તું મારી અનુભૂતિ નથી
હું તારું સ્વાભિમાન છું, તુ મારી માયાનું પ્રતીક છે
- ડો. હીરા