વાહ વાહના જયજયકારમાં નથી ખોવાવાનું
પ્રેમના ખાલી શરણમાં રમવું છે
ચરણ અમારા સ્પર્શ ના કરશો
ખાલી એના જ ચરણમાં સ્થાન છે અમારું
વિચારોને અમારા ખોવાવા દેજો
ખાલી એમના જ વિચારોમાં રહેવું છે
વિક્રમ અભિલાષામાં ના અમને રાખશો
ખાલી એના ખ્યાલોમાં અમને રહેવા દેજો
- ડો. હીરા